આ જિલ્લામાં સર્જાઈ મોટી દુર્ઘટના એક જ પરિવારનાં 4 લોકોનાં મોત, જાણો વિગત

પોસ્ટ કેવી લાગી?

Khambhaliya

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા (Khambhaliya) પાસેના ધરમપુરમાંથી આજે એક માઠા સમાચાર મળી રહ્યા છે.
  • દ્વારકાનાં ખંભાળિયામાં વરસાદી પાણી ભરાતા એક ખાડો પાણીથી છલોછલ ભરાઇ ગયો હતો.
  • આ ખાડામાં એક જ પરિવારનાં ત્રણ બાળકો અને એક આધેડ ડૂબવાથી ચારેવનાં મોત નીપજ્યા છે.
  • આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ચારેય મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ખંભાળિયા પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
  • આ સમાચાર મળતાની સાથે જ પરિવાર અને આખા ગામમાં શોકનું મોજુ છવાઇ ગયું છે.
Khambhaliya
  • આ ઘટનાની મળતી માહિતી અનુસાર, શનિવારે વહેલી સવારે 3 કિશોર ખંભાળિયા (Khambhaliya) નજીક આવેલ બંધ ખાણના ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા તેમાં નાહવા પડ્યા હતા.
  • જે ત્રણેય કિશોર ડૂબવા લાગતા એક વ્યક્તિ તેમને બચાવવા માટે ખાડામાં પડ્યા હતા.
  • પરંતુ ચારેયના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.
  • ખંભાળિયાથી 6 કિમી દૂર ધરમપુરમાં વર્ષો જૂની બંધ ખાણ આવેલી છે. જેમાં 15થી 20 ફૂટ જેટલુ પાણી ભરેલુ છે.
Khambhaliya
  • આ ઘટનાની જાણ ખંભાળિયા (Khambhaliya) નગરપાલિકાની ફાયર ટીમને કરવામાં આવી હતી.
  • કલાકોની જહેમત બાદ ફાયરની ટીમે ચારેવ લોકોનાં મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા છે.
  • હાલ ચાર વ્યક્તિની બોડીને પાણીમાંથી કાઢી હોસ્પિટલ લઈ જવાઈ છે.
  • આ ઘટનાની જાણ થતાં ખંભાળિયા (Khambhaliya) પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે.
  • અચાનક આવી દૂર્ઘટના ઘટતા પરિવાર અને આખા પંથકમાં જાણે આભ તૂટી પડ્યું છે.
  • આ ગમગીન કરતા સમાચાર વાયુવેગે આખા વિસ્તારમાં ફેલાઇ ગયા હતા.
  • હાલ પોલીસે આ મામલે ચારેવનાં મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures