વડોદરા: આયુષી ધોળકિયા બની મિસ ટીન ઇન્ટરનેશનલ 2019.

પોસ્ટ કેવી લાગી?
  • વડોદરાની 16 વર્ષીય આયુષી ધોળકિયાએ મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો એવોર્ડ જીત્યો છે.
  • 19મી ડિસેમ્બરે ગુરુગ્રામમાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મિસ ટીન ઇન્ટરનેશનલ દુનિયાનું સૌથી જૂનું ટીન પજેન્ટ છે અને છેલ્લા 27 વર્ષોમાં કોઈ પણ ભારતીયે આ એવોર્ડ જીત્યો નહોતો. આયુષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ પ્રતિયોગિતાની તસવીરો શેર કરી હતી.
  • 11મા ધોરણમાં ભણતી આયુષીએ કથકમાં પણ મહારત હાંસલ કરી છે.
  • તેણે આ સ્પર્ધામાં ‘બેસ્ટ ઇન કોસ્ચ્યૂમ’ અને ‘બેસ્ટ ઇન સ્પીચ’ એવોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
  • આ સ્પર્ધામાં 22 દેશોની યુવતીઓએ ભાગ લીધો હતો. પેરાગ્વેની યેસ્સેનિયા ગ્રેસિયા ફર્સ્ટ રનર અપ રહી અને બોત્સવાનાની એનિસિયા ગાઓતુસી સેકન્ડ રનર અપ રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures