Accident : સુરતના નેશનલ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત

પોસ્ટ કેવી લાગી?

Accident

  • સુરતના કડોદરામાં નેશનલ હાઇવે પર થયેલા (Accident) અકસ્માતમાં પૂરપાટે આવતા ટ્રક અને ડમ્પર વચ્ચે ટક્કર લાગી હતી.
  • (Accident) અકસ્માત એટલો ભીષમ હતો કે ટ્રકના મોરાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
  • ઘટનામાં ટ્રક ચાલકનું કરૂણ મોત નીપજ્યું હતું.
Accident
  • સુરત જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ- મુંબઈ નેશનલ હાઇવે પર અનલૉક થતાની સાથે જ (Accident) અકસ્માત ની વણજાર શરૂ થઈ ગઈ છે.
  • સામાન્ય દિવસોમાં અહીંયા પારવાર અકસ્માતો થતા હોય છે
  • ત્યારે અનલૉકના મર્યાદિત વાહનવ્યવહારમાં પણ ગોઝારા (Accident) અકસ્માતનો સિલિસિલો થંભ્યો નથી.
  • ગઈકાલે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
  • (Accident) અકસ્માત બાદ સ્થાનિકોએ નેશનલ હાઇવે ઑથોરિટીને જાણ કરતા ક્રેન અને પોલીસનો કાફલો આવી ગયો હતો.
  • એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ ચાલકનું મોત થયું હતું.
  • ચાલકના મૃતદેહને સ્થાનિકોએ બહાર કાઢી અને તેની ઓળખની પ્રક્રિયા હાથ ધરી હતી.
  • (Accident) અકસ્માતના પગલે કલાકો સુધી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ચક્કાજામ રહ્યો હતો.
  • જોકે, મર્યાદિત વાહનવ્યવહારમાં પણ અકસ્માતો અટકવાનું નામ નથી લેતા
  • ત્યારે આ અકસ્માતમાં જય બજરંગબલી લખેલા ટ્રકનો ચાલક કેબિનમાં જ મૃત્યુ પામ્યો હતો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures