અંગત ફોટોગ્રાફ વાયરલ કરવાની અભિનેત્રીને સાસરિયાંની ધમકી.

પોસ્ટ કેવી લાગી?
  •  “મારા છોકરાને તારા કરતાં વધારે સારી છોકરી મળી જશે,”આ સાસરિયાંના ત્રાસથી કંટાળી અભિનેત્રીએ ફરિયાદ દાખલ કરી.
  • આ અભિનેત્રીના લગ્ન ફેબ્રુઆરી, 2017માં અભિનેતા સાથે થયા હતા. ત્યાર બાદ તેઓ મુંબઈ રહેવા માટે ગયા હતા. જોકે, તેના સાસુ-સસરાએ લગ્નનો સ્વીકાર ન કરતા તેઓ મુંબઇ વેસ્ટમાં અલગ રહેવા માટે ગયા હતા. તેઓ તેમના સાસુ-સસરા સાથે રહેવા માટે ગયા હતા. 10 દિવસ પછી અભિનેત્રીના સાસુએ કહ્યું હતું કે, ‘તું અમને ગમતી નથી. તું મારા દીકરાને લાયક નથી. તારા કરતાં સારી છોકરી અમને મળી જશે.’ આમ કહીને સાસારિયાંઓ અભિનેત્રીને ત્રાસ આપતા હતા. એટલું જ નહીં અભિનેત્રી ફ્રી લાન્સિંગ મોડેલિંગનું કામ કરતી હતી તે પણ તેના પતિ અને સાસુ-સસરાએ બંધ કરાવી દીધું હતું.
  • દિવાળીના સમયે અભિનેત્રીને તેના પતિએ અમદાવાદ રહેવા માટે કહેતા તે અમદાવાદ આવી હતી. ત્યારબાદ તે અને તેના પતિ વારંવાર મળતા હતા. જોકે, ઓગસ્ટ 2019માં તે મુંબઈ ગઈ હતી અને સાસરીમાં રહેવા માટે તેના પતિને દબાણ કરતા તેને કહ્યું હતું કે, તારે આજ રીતે રખેત બની ને રહેવું પડશે. જો કોઈને જાણ કરશે તો તેના અંગત ફોટો બજારમાં ફરતાં કરી દેશે. આ મામલે અભિનેત્રીએ તેના પતિ, સાસુ-સસરા વિરુદ્ધમાં શારીરિક માનસિક ત્રાસ સહીત પૈસા ની ફરિયાદ નોંધાવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures