અમદાવાદ: અમદાવાદનો આજે 609મો Birth Day.

પોસ્ટ કેવી લાગી?
  • અમદાવાદ : આજે અમદાવાદ શહેરનો 609મો સ્થાપના દિન છે. ત્યારે આપણે શહેરની કેટલીક વાતો વિશે ચર્ચા કરીછુ .અમદાવાદ શહેરને ‘માન્ચેસ્ટર ઓફ ધ ઇસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું.
  • ગુજરાત ભારત દેશનું રાજ્ય ગણવામાં આવે છે.ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતનું સાતમા ક્રમનું શહેર ગણવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર 1960થી 1970 સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે
  • અંગ્રેજી શાસન દરમિયાન અમદાવાદ એક આધુનિક અને મોટું શહેર બની ગયું હતું. અમદાવાદ કાપડ ઉદ્યોગનુંમુખ્ય સ્થળ હતું. જેના કારણે શહેરને ‘માન્ચેસ્ટર ઓફ ધ ઇસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું
  • શહેરમાં આવેલો પ્રખ્યાત ભદ્રનો કિલ્લો અમદાવાદની મધ્યમાં આવેલો છે. અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલું શહેર છે. સાબરમતી નદીના કિનારા પર સાબરમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures