forecast: 4 થી 7 ઓગસ્ટ સુધી આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

પોસ્ટ કેવી લાગી?

forecast

  • બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ વરસાદી સિસ્ટમ ઉતર પશ્ચિમ દીશામાં આગળ વધીને ઓરીસ્સા, મધ્યપ્રદેશ થઈને ગુજરાત ઉપર આવશે.
  • હવામાન વિભાગે આગાહી (forecast) કરી છે કે, આગામી 4 દિવસ દરમિયાન સારો વરસાદ થશે.
  • 4 ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી,અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
  • ત્યારે 5 ઓગસ્ટ એટલે બુધવારે અરવલ્લી, ખેડા ,અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ,જૂનાગઢ, બોટાદમાં ભારે વરસાદની આગાહી (forecast) કરી છે.
  • તો ભરૂચ, સુરત, વલસાડ, નવસારી,ડાંગ, તાપી, દમણ,દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
  • તેમજ 6 ઓગસ્ટના રોજ ખેડા ,અમદાવાદ, વડોદરા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, મોરબી, બોટાદમાં ભારે વરસાદની આગાહી (forecast) કરવામાં આવી છે.
  • તથા નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
  • તો 7 ઓગસ્ટના રોજ વલસાડ, રાજકોટ, જૂનાગઢ, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
  • તેમજ જામનગર, પોરબંદર, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી (forecast) કરી છે.
  • આ સાથે જ અન્ય જિલ્લામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ થશે.
  • જોકે, હાલ ચોમાસુ પાકને વરસાદી પાણીની જરૂર છે.
  • તો એવા સમયે સારા વરસાદની અગાહી (forecast) ના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
  • તો સાતમ-આઠમ પહેલા સારા વરસાદના કારણે તહેવારોની રોનક પણ જળવાય રહશે.
  • આ સાથે જગતનો તાત પણ ઉત્સાહથી તહેવાર મનાવી શકશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures