24 કલાકમાં 3 સિંહોના મૃતદેહ મળી આવ્યા.

ધારી ગીર પૂર્વમાં 2 સિંહોના મૃતદેહ મળી આવ્યા છે. તે સાથે ખાંભા પીપળવા રાઉન્ડના ડંકીવાળા વિસ્તારમાંથી બાળસિંહનો મૃતદેહ મળી આવ્યો છે.  24 કલાકમાં 3 સિંહોના મૃતદેહ મળીઆવતા સિંહો પર ફરી આફત આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. એક જ દિવસમાં સિંહોના ત્રણ મૃતદેહ મળી આવતા સિંહપ્રેમીઓમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.  આ પણ જુઓ … Read more

સુરતમાં 65 વર્ષીય વૃદ્ધ 17 દિવસ વેન્ટિલેટર પર રહી કોરોનાને મ્હાત આપી.

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના પોઝિટિવ વૃદ્ધ દર્દી 17 દિવસ વેન્ટિલેટર પર જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યા હતા. જે 21 દિવસ પછી કોરોના ને મ્હાત આપી ઘરે પરત થયા છે. હોસ્પિટલની ટીમની યોગ્ય સારવાર હેઠળ મોતના મુખમાંથી બચાવી લેવામાં આવ્યા છે. 65 વર્ષીય ધર્મરાજ રામદેવ પાટીલ ગોડાદરા વિસ્તારમાં આવેલા આસપાસનગરમાં રહેતા હતા. 7 મે ના રોજ … Read more

જૂનાગઢના વંથલીમાં ડબલ મર્ડરની ઘટના, પ્રેમી યુગલની કુહાડીના ઘા ઝીંકી હત્યા

પ્રતિકારત્મક તસવીર

બુધવારે જૂનાગઢમાં વંથલી નજીક કેશોદ હાઈ વે પર આવેલા પેટ્રોલ પંપ પાસે પ્રેમી યુગલની હત્યા કરવામાં આવી હતી. ચારેક મહિના પહેલા માંગરોળ તલુકાના દરસાલી ગામનાં યુવક યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતાં. આ દંપતી તેમજ યુવકની બહેન બાઈક પર કેશોદથી જૂનાગઢ જઇ રહ્યા હતાં. ત્યારે રસ્તામાં પાછળથી બાઈક પર આવેલા બે શખ્સે કુહાડીથી હુમલો કરતા બાઈક ફંગોળાઈ … Read more

રિલાયન્સે લૉન્ચ કરી Jio Mart એપ આ રીતે ખરીદી શકાશે સસ્તો સામાન.

ફાઈલ તસવીર

રિલાયન્સ જિઓએ ઇ-કોમર્સ પોર્ટલ જિઓમાર્ટ Jio Mart સર્વિસને લૉન્ચ કરી દીધુ છે. આ સર્વિસ કેટલાય શહેરમાં અવેલેબલ થઇ છે, અને વેબસાઇટ દ્વારા કંપનીને ઓર્ડર મળવાની શરૂ પણ થઇ ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે, આ વેબસાઇટને શરૂ કરવા માટે છેલ્લા કેટલાય મહિનાઓથી ટેસ્ટિંગ ચાલી રહ્યુ હતુ, જિઓમાર્ટ દ્વારા સામાનની એમઆરપીથી 5 ટકા ઓછી કિંમત … Read more

અમદાવાદમાં ચલાવાયો ધનવન્તરી રથ, જેમાં ડૉકટર, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટ જેવી સેવાઓ છે ઉપલબ્ધ.

અમદાવાદ મ્યુનિસિપલ વિસ્તારોમાં કોરોના મહામારીને નાથવા માટે ગુજરાત સરકારે ધનવન્તરી રથની શરૂઆત કરી છે. આ દરેક રથમાં ડૉકટર, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટની સેવાઓ ઉપલબ્ધ હોય છે. ધનવન્તરી રથને અમદાવાદ શહેરના 14 કન્ટેઇન્ટમેન્ટ વોર્ડમાં ચલાવવામાં આવ્યા. પ્રથમ તબકકામાં 50 ધનવન્તરી રથ દરેક સ્થળે બે કલાક એમ એક રથ દ્વારા રોજના ચાર સ્થળ કવર કરવામાં આવશે. આ રથ … Read more

જાણો અમદાવાદમાં કોરોનાએ આટલા પોલીસોનો લીધો ભોગ ? જાણો ચોંકાવનારી વિગત.

ફાઈલ તસ્વીર

શહેરોમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે સાથે કોરોના સામે જંગ લડનારા યોદ્ધાઓ પણ મોટી સંખ્યામાં કોરોનાનો શિકાર બની રહ્યા છે. અમદાવાદમાં ૩૬૧ જેટલા પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે.તેમાં ચાર પોલીસકર્મીઓના મોત નિપજ્યા છે . હાલ, ૮૮ પોલીસકર્મીઓ ને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ પણ વાંચો : રાહુલ ગાંધી : કોરોના … Read more

કુદરતના કહેરથી દેશના આ 3 રાજ્યોમાં વિનાશક પૂરથી લોકોની હાલાત ગંભીર.

ફાઇલ તસવીર

આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં સતત વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હોવાથી આસામના સાત જિલ્લાઓમાં પૂરથી લગભગ બે લાખ લોકોને ભારે મુસીબત નો સામનો કરવો પડે છે. મેઘાલય અને અરુણાચલ પ્રદેશ ને પણ આ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના જણાવ્યા મુજબ , … Read more

જયપુરમાં તીડના આક્રમણ શહેરમાં અંધકાર જેવો માહોલ સર્જ્યો.

વૈશ્વિક કોરોનાની મહામારી વચ્ચે હવે ભારતના અનેક રાજ્યોમાં તીડના આક્રમણ નામની વધુ એેક આફત ઉતરી આવી છે. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી વગેરે રાજ્યોના ખેતરો પર તીડે ત્રાટકીને પાકને નુકશાન પહોંચાડ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ‘ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઈઝેશન’એ પણ આ અંગે અનુક્રમે ચેતવણી આપી હતી કે કેન્દ્ર કે રાજ્ય સરકારે આ અંગે … Read more

રાહુલ ગાંધી : કોરોના ઝડપથી ફેલાય છે ત્યારે આપણે લોકડાઉન હટાવીએ છીએ.

ફાઇલ તસવીર

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા રાહુલ ગાંધીએ લોકડાઉન ફેલ થયું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમને જણાવ્યું કે , પ્રધાનમંત્રી મોદીએ બે મહિના પહેલાં કહ્યું હતું કે, આપણે 21 દિવસમાં કોરોના વાઈસને હરાવી દઈશું પરંતુ એ વાતને આજે 60 દિવસ થવા આવ્યા હોવા છતાં આપણાં દેશમાં કોરોના વાઈરસ ઝડપથી … Read more

રિલેશનશિપ માટે આ જગ્યા પર મળશે તમને પાર્ટનર.

શું તમારે પણ  પાર્ટનરની શોધ છે ? તો જાણો ક્યાં મળશે પાર્ટનર ! તો તમને તમારી પાર્ટનર નાઇટ ક્લબમાં પાર્ટી દરમિયાન મળી શકે છે. જો તમને છોકરીઓ સાથે ભળી જવામાં વાર લાગતી નથી તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે. તમને તમારી પસંદ અહીંયા સરળતાથી મળી જશે.  ભારતમાં લગ્ન એક મોટો ઉત્સવ છે. કેટલીક વખત … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures