Online Class ને લઈને સરકાર દ્વારા લેવાયો આ મોટો નિર્ણય

પોસ્ટ કેવી લાગી?

Online Class

  • વૈશ્વિક મહામારી કોરોનાના કાળા કહેર વચ્ચે સ્કૂલ ફી મુદ્દે વાલીઓ અને ખાનગી શાળાઓ આમને સામેને છે
  • જો કે, ગઇ કાલે ગુજરાત હાઇકોર્ટે વાલીઓને સ્કૂલ ફી બાબતે રાહત આપી હતી
  • પરંતુ સાંજે જ ખાનગી શાળા સંચાલકોનો બેઠક યોજાઇ હતી.
  • તેમાં શાળા સંચાલકોએ સરકાર વિરૂદ્ધ બાયો ચઢાવી હતી
  • તથા નિર્ણય લીધો હતો કે, જો વાલીઓ દ્વારા ફી નહી આપવામા આવે તો વિદ્યાર્થીઓને ઓનલાઇન (Online Class) શિક્ષણ પણ આપવામાં આવશે નહી.
  • તો હવે સરકાર પણ ખાનગી સ્કૂલો આગળ ઝુકશે નહી તેમ જણાવતા મહત્વનો નિર્ણય લીધો છે.
  • સરકારે ઓનલાઇન (Online Class) શિક્ષણ આપવા સમિતિ બનાવી છે
  • હવે રાજ્ય સરકાર બાળકોને પોતે ઓનલાઇન શિક્ષણ આપશે અને ખાનગી શાળાઓ સામે સરકાર હવે ઝુકશે નહીં.
  • હાલ કોરોના મહામારી વચ્ચે પણ વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકતા નથી,
  • ઓનલાઈન શિક્ષણ હોવા છતાં સ્કૂલ સંચાલકો મનફાવે તેમ ફી ઉઘરાવી રહ્યા છે તેથી તેનો વાલીઓએ વિરોધ કર્યો હતો.
  • ગઇ કાલે રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, રાજ્યમાં શાળાઓ ખુલે નહીં ત્યાં સુધી ફી નહીં ઉઘરાવવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો છે.
  • તો આ સામે શાળા સંચાલકોને વાંધો છે. કારણ કે, ફી વિના શાળા સંચાલકો, શિક્ષકો, સ્ટાફની ફીથી માંડીને અન્ય ખર્ચા ઉઠાવી ન શકે.
  • હવે સ્કૂલ ન ખુલે ત્યાં સુધી ફી ન ઉઘરાવવાની ન હોય તો વિદ્યાર્થીઓને ઓનલાઇન (Online Class) શિક્ષણ આપવાનું બંધ કરવાનું નક્કી કરાયું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures