તમે સલમાન ખાનના 1 દિવસનો ડાયટ માટેનો ખર્ચ જાણી ચોકી જશો !

  • બોલીવૂડ માં જાણીતા સલમાન ખાન એક દિવસમાં ડાયટ માટે ખર્ચ કરે છે 8000 રૂપિયા.
  • સલમાન ખાન સવારે ઉઠીને સૌપ્રથમ વર્કઆઉટ કરે છે. ત્યારબાદ બ્રેકફાસ્ટ કરે છે.સલમાનને  પસંદ છે આ સાઉથ ઈન્ડિયન ફૂડ..સ્વીટ અને જંકફૂડથી દૂર રહે છે સલમાન..
  • તેમના ડાયટમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ સામેલ હોય છે. સલમાન પોતાના દિવસની શરૂઆત લેમન હની વોટરથી કરે છે. 
  • સવારે નાસ્તામાં 4 ઈંડા અને આમલેટ ખાવાનું પસંદ કરે છે.
  • સલમાનને સાઉથ ઈન્ડિયન ફૂડ પસંદ છે. તે ક્યારેક આ ફૂડ પણ ખાઈ લે છે.
  • સલમાન લંચ પહેલાં ફ્રૂટ લે છે. લંચમાં ગિરિલ ફિશ અને સલાડ લે છે.
  • ડિનરમાં સલમાન ખાન ચિકન ખાવાનું પસંદ કરે છે.
  • આમ 1 દિવસમાં સલમાન ખાન ઉપર મુજબ ડાયટ કરે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here