પ્રિયંકા : મારુ જીવન જ બદલાઇ ગયું !
અત્યારે કોરોને હાહાકાર મચાવ્યો છે ત્યારે ઘણા લોકો આના કહેરથી હેરાન-પરેશાન થઇ રહ્યા છે. કોરોના વાયરસના કારણે અનેક સેલેબ્રિટીએ પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી છે. કોરોનાનો કહેર દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે. તેના કેસની સંખ્યા પણ વધી રહી છે. પોતાની સલામતી માટે ગ્લોબલ આઇકોન બની ગયેલી પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનાસ પણ સેલ્ફ … Read more