96 વર્ષના પિતાનું ઘર પચાવી પાડવા પુત્ર-વહુએ રચ્યું કારસ્તાન – હાઈકોર્ટે જબરદસ્ત સબક શીખવાડ્યો
ગુજરાતના અમદાવાદમાં ઘરેલુ હિંસાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પુત્ર, જેણે તેના પિતા સાથે મારપીટ કરી ઘર ખાલી કરવાના આદેશને ટાળવા માટે તેની પત્ની દ્વારા તેના પિતા સામે કેસ દાખલ કર્યો હતો, જેથી ટ્રિબ્યુનલના આદેશનો અમલ ન થાય. આ કેસમાં હાઈકોર્ટનો જબરદસ્ત ચૂકાદો આવ્યો 96 વર્ષના પિતાથી ઘર ખાલી કરાવવા માટે દીકરાએ પત્નીને … Read more