સરકારને 5 વર્ષમાં પેટ્રોલ-ડીઝલને કારણે થઇ આટલી આવક

petrol diesel revenue

પેટ્રોલ(Petrol) અને ડીઝલ(diesel) પર વેલ્યુ એડેડ ટેક્સ (VAT) લાગુ હોવાથી સરકારની આવકમાં મોટો વધારો થયો હતો. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારને પેટ્રોલ અને ડીઝલના વેટ પેટે અંદાજે 60 હજાર કરોડની આવક મળી છે. ગુજરાત સરકારને 2018-19ના વર્ષમાં સરકારને પેટ્રોલના વેચાણમાંથી 3919.76 કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યો હતો, જ્યારે ડીઝલના વેચાણથી 8743.58 કરોડ રૂપિયાની આવક થઇ છે. એવી … Read more

પેટ્રોલ ₹121 પ્રતિ લિટરને પાર, જાણો ગુજરાતમાં આજના પેટ્રોલના ભાવ

petrol price today in Gujarat

પહેલીવાર, મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના સરહદી જિલ્લામાં પેટ્રોલની કિંમત ₹121 પ્રતિ લિટરને પાર કરી ગઈ, જ્યારે ડીઝલની કિંમત 30 ઓક્ટોબરે ₹110.29ને સ્પર્શી ગઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર, પેટ્રોલની કિંમત વધીને ₹121.13 પ્રતિ લિટર અને ડીઝલની કિંમત અનુપપુરમાં ₹110.29 પ્રતિ લિટરે પહોંચી ગઈ હતી, જ્યારે બાલાઘાટમાં પેટ્રોલ ₹120-ના આંકને વટાવી ગયું હતું. છેલ્લા 24 કલાકમાં ઈંધણના ભાવમાં 36 પૈસા … Read more

કશું જ કર્યા વગર બનવું છે ધનવાન? બસ કરો આ કામ

Share Market

Share Market: બજાર કડાકામાંથી પસાર થાય છે ત્યારે ચિંતા, નિરાશા, ભય અને ગભરાટ જોવા મળે છે કારણ કે સંપત્તિ અદૃશ્ય થવા લાગે છે અને નુકસાન વધવાનું શરૂ થાય છે. આપણે જાણીએ છીએ કે બધી સારી વસ્તુઓમાં સમય લાગે છે. આજે, જ્યારે બધું જ ત્વરિત મળી જાય તેમ ઈચ્છતા હોઈએ છીએ. પણ આપણે ૨૦ વર્ષ પછી … Read more

પેટ્રોલ-ડીઝલના ભાવ થયા જાહેર, જાણો શું છે કિંમત?

Petrol and Diesel Prices Today

આજે બંને ઈંધણના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. 5 સપ્ટેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15-15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા 1 સપ્ટેમ્બરે બંને ઈંધણના ભાવમાં 15-15 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હજુ પણ દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર જ વેચાઈ રહ્યુ છે. પેટ્રોલ અને … Read more

Paytmની રૂ .50 કરોડની કેશબેક Offer : દરેક ટ્રાંઝેક્શન પર ગેરંટીડ કેશબેક.

ભારતમાં લોકપ્રિય ડિજિટલ ચુકવણી એપ્લિકેશન Paytmએ ડિજિટલ ઇન્ડિયાના (Digital India) છ વર્ષના મિશનની ગેરેંટીડ કેશબેક Offer શરૂ કરી છે. શુક્રવારે કંપનીએ જણાવ્યું હતું કે તેણે તેની એપ દ્વારા વેપારીઓ અને ગ્રાહકો દ્વારા કરેલા વ્યવહાર પર રોકડ રકમ માટે 50 કરોડ રૂપિયા નક્કી કર્યા છે. હવે, પેટીએમ Paytm એપ્લિકેશન દ્વારા કરાયેલા દરેક વ્યવહાર માટે વપરાશકર્તાઓને કેશબેક … Read more

Budget : બજેટ 2021 – જાણો શું મોંઘું થયું, શું સસ્તું થયું.

Budget : બજેટ 2021 શું મોંઘું થશે મોબાઈલ, મોબાઈલના પાર્ટ્સ, ઓટોસ્પાર્ટ્સ, પેટ્રોલ-ડીઝલ, ઈલેક્ટ્રોનિક્સ સામાન, કોટનનાં કપડાં, લેધરનાં જૂતાં, સોલર ઈન્વર્ટર, કાબુલી ચણા, યુરિયા અને ડીએપી ખાતર, દારૂ શું સસ્તું થશે સોનું-ચાંદી, લોખંડ, ચામડાની વસ્તુઓ, ડ્રાય ક્લિનિંગ, સ્ટીલનાં વાસણો, ઈન્શ્યોરન્સ, વીજળી, પોલિસ્ટર, તાંબાનાં વાસણો, કૃષિનાં સાધનો સ્વાસ્થ્ય ક્ષેત્રને ગતિ આપવા માટે દેશમાં 75 હેલ્થ સેન્ટર બનાવવામાં … Read more

RBIએ કરી સ્પષ્ટતા – 100, 50 અને 10 રૂપિયાની જુની નોટ બંધ નહિ થાય.

થોડા દિવસોથી એક વખત ફરી ડીમોનેટાઈઝેશન થવાની અફવાહ ઉડી રહી છે, તેને લઈને ડરવાની જરૂર નથી. હાલ સરકાર 100, 50 અને 10 રૂપિયાની નાની કરન્સી નોટ બંધ કરવાની નથી. આ અંગેની સ્પષ્ટતા આજે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI) એ કરી છે. પાંચ, 10 અને 100 રૂપિયાની અમુક ચલણી નોટો માર્ચ મહિના પછી નહીં ચાલે (Demonetization of … Read more

સેન્સેક્સ 637 અંક વધ્યો, નિફ્ટીએ 14300ની સપાટીએ – આ શેર વધ્યા.

Sensex શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 637 અંક વધી 48756 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 202 અંક વધી 14340 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર સન ફાર્મા, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, ટીસીએસ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ 2.11 ટકા 1288.60 પર કારોબાર કરી રહ્યો છે. … Read more

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવ્યો

Central Government કેન્દ્ર સરકારે (Central Government) ડુંગળીની કિંમતમાં થઈ રહેલા વધારાને જોઈ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે મામલે હવે તમામ પ્રકારની ડુંગળીના નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો છે. આ આદેશ આગામી વર્ષે એક જાન્યુઆરીથી લાગૂ થશે. આ પહેલા સપ્ટેમ્બરમાં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સરકારે ડુંગળીની કિંમતમાં થઈ રહેલા … Read more

હવે ગમે તે સમયે મોકલી શકાશે મોટી રકમ, જાણો વધુ વિગત.

RTGS ભારતીય રિઝર્વ બેન્કે (RBI) કહ્યું કે મોટી રકમ મોકલવા માટે ભારતમાં RTGS ની સુવિધા આપવામાં આવી છે આ સુવિધા આગામી ડિસેમ્બરથી ચોવીસ કલાક શરૂ કરવામાં આવી છે. આ સુવિધાથી ભારતીય નાણા બજારને વૈશ્વિક બજારો સાથે એકિકૃત થવામાં મદદ મળશે. ભારતીય રિઝર્વ બેન્કની નાણા નિતી સમિતીની ત્રણ દિવસ સુંધી ચાલનારી બેઠકનાં પ્રથમ દિવસે જારી કરાયેલી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures