RBI દ્વારા બેંકોને આપવામાં આવી આ મોટી રાહત

RBI રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) એ બેંકોને રાહત આપતા કન્ઝર્વેટિવ કેશ બફર નિયમ લાગુ કરવાના નિર્ણયને 6 મહિના માટે સ્થગિત કર્યો છે. તમને જણાવી દઈએ કે, સીસીબી નિયમ અંતર્ગત બેંકોને 0.625 ટકાની અતિરિક્ત મૂડી અનામત રાખવી અનિવાર્ય છે. તથા કેન્દ્રીય બેંકે આ નિર્ણય કોવિડ-19 સંકટના કારણે કર્યો છે. RBI ના નોટિફિકેશન મુજબ, કોરોનાના કારણે … Read more

અમદાવાદ એરપોર્ટ સહિત 7 એરપોર્ટનું ખાનગીકરણ કરાયુ

airport છેલ્લા આઠ મહિનાથી અમદાવાદ એરપોર્ટ (airport) ને હસ્તગત કરવા માટેની કામગીરી ચાલી રહી હતી. અમદાવાદ એરપોર્ટ સહિત સાત એરપોર્ટનુ ખાનગીકરણ કરાયુ છે. જો કે, આ દરમ્યાન કેટલીક અડચણો પણ આવી હતી. અમદાવાદનુ એરપોર્ટ (airport) ૧૦ નવેમ્બરથી સત્તાવાર રીતે અદાણી ગ્રુપ પાસે જતુ રહેશે. તેમજ એરપોર્ટની કોન્ટ્ક્ટ મુજબ કામગીરી સમજવા માટે અદાણી ગ્રુપના અધિકારીઓ એરપોર્ટની … Read more

CNG ની જગ્યાએ હવે મળશે આ સાફ ઇંધન: નિતિન ગડકરી

સોમવારે કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીએ બળતણ અંગે નવા રેગ્યુલેશન વિશે માહિતી આપી છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે વૈકલ્પિક બળતણ અંગે નવા રેગ્યુલેશનને નોટિફાઈ કર્યા છે. નીતિન ગડકરીએ એક ટ્વીટ કરી જણાવ્યું કે CNG (Compressed Natural Gas) થી પણ ઓછા ઉત્સર્જનવાળા H-CNGની ટેસ્ટિંગ પૂર્ણ થઈ છે. To further … Read more

Vi: વોડાફોન આઈડિયાનાં યુઝર્સ માટે આવી આ ખુશખબર

Vi વોડાફોન-આઈડિયા (Vi) એ પોતાના યુઝર્સ માટે એક ખુશખબર લાવી છે. Vi પોતાના યુઝર્સને 1 જીબી ડેટા મફતમાં આપી રહી છે. જો કે, આ ડેટાનો ઉપયોગ ફક્ત એક અઠવાડિયા સુધી જ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે, જિઓની ટક્કરને કારણે વી પોતાના યુઝર્સને ગુમાવી રહી છે. તો તેવામાં ગ્રાહકોને પોતાની પાસે રાખવા માટે ફ્રી … Read more

તમારા બાળકોના સારા ભવિષ્ય માટે આ 3 જગ્યાએ કરો Investment

Investment બાળકોના ભવિષ્યને સિક્યોર કરવા જેવી બાબતોને લઈને અનેક પ્રકારના ઈન્વેસ્ટમેન્ટ (Investment) કરીએ છીએ. તમારી સાથે બાળકોના ભવિષ્યને સિક્યોર કરવા માટે તમે આ 3 સ્કીમમાં રોકાણ કરી શકો છો. જ્યારે તમે બાળકો માટે રોકાણ કરો છો ત્યારે આડેધડ નિર્ણય લેવાના બદલે શાંત મનથી પ્લાનિંગ કરવો જોઈએ. તેનાથી તમે આવનારા સમયમાં તમારા બાળકની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકશો. પબ્લિક પ્રોવિડન્ટ … Read more

Paytm App ને ગુગલે પ્લે સ્ટોરમાંથી હટાવી,જાણો વિગત

Paytm App શુક્રવારના રોજ ગુગલે Google Play Store પરથી Paytm App ને હટાવી દીધી છે. પેટીએમને હટાવી દેવા મામલે ગુગલે કહ્યું કે, તેઓ કોઈ પણ ગેમ્બલિંગ (જુગાર) એપનું સમર્થન નથી કરતા. Paytm અને UPI એપ One97 Communication Ltd. દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ એપને Google Play Store પર સર્ચ કરતાં તે જોવા નથી મળતી. જો … Read more

યુરોપની લોકપ્રિય Maglev ટ્રેન હવે ભારતમાં દોડતી થશે…

Maglev સરકારી એન્જિનિયરિંગ કંપની BHEL એ Maglev (Magnetic Levitaion) ટ્રેનને ભારત લાવવા માટે સ્વિટઝરલેન્ડની કંપની SwissRapide AG સાથે હાથ મિલાવ્યો છે. તો હવે ભારતમાં પણ યુરોપની લોકપ્રિય Maglev ટ્રેન દોડતી નજરે આવશે. મળતી માહિતી મુજબ, BHELએ બુધવારના રોજ આ માહિતી આપી છે. કંપની ઘણા ક્ષેત્રોમાં પોતાનો વ્યવસાય વધારવા માંગે છે. તથા અર્બન ટ્રાન્સપોર્ટેશન સેક્ટર પણ … Read more

શાકભાજી બાદ હવે કઠોળના ભાવમાં પણ ઉછાળો આવ્યો

pulses દેશમાં મોંઘવારીના કારણે શાકભાજી બાદ હવે કઠોળ (pulses) ના ભાવમાં ઉછાળો થયો છે. તો સામાન્ય માણસ માટે કઠોળના ભાવમાં પણ વધારો થતાં જીવવુ મુશ્કેલ બન્યુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાની તુલનામાં આ વર્ષે કઠોળના ભાવમાં 20 થી 30 ટકાનો ઉછાળો આવ્યો છે. કઠોળના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, લોકડાઉન થયા પછી … Read more

SBI ATM નો આ મહત્વનો નિયમ 18 સપ્ટેમ્બરથી બદલાઈ જશે

SBI ATM સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ (SBI) ATM ફ્રોડના વધતા કેસોને જોતા એટીએમથી કેશ નીકળવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. સૂત્રો પ્રમાણે 18 સપ્ટેમ્બરથી આ સુવિધા દેશભરમાં દરેક એસબીઆઈ એટીએમ પર લાગૂ થશે. બેંકે એટીએમ (SBI ATM) માં વન ટાઇમ પાસવર્ડ (OTP) બેસ્ડ ATM વિડ્રોલ સુવિધાને 24×7 લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ … Read more

આ કંપની આપશે 30 હજાર લોકોને નોકરી, જાણો વિગત

Ecom Express ઇકૉમ એક્સપ્રેસ (Ecom Express) તહેવારોના સમયમાં 30,000 લોકોને રોજગાર આપવાની યોજના બનાવી રહી છે. કંપની ઇ-વેપાર કરતી કંપનીઓથી તહેવારના સમયે વધેલી માંગને પૂરી કરવા માટે નવા લોકોને નિયુક્ત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીમાં કર્મચારીઓની સંખ્યા કોવિડ 19 પહેલા લગભગ 23,000 હતી. તો કંપનીએ લોકડાઉન પછી વધતા ઓનલાઇન ઓર્ડરને પૂરા કરવા માટે ગત … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures