પાટણના કુણઘેરમાં સોનીની દુકાનમાં ચોરી કરનાર મહિલાઓ 9 લાખના મુદામાલ સાથે ઝડપાઇ

Women caught stealing in Patan

પાટણમાં રહેતા સોનીની દુકાન કુણઘેર ગામમાં આવેલી ત્યારે ખરીદીનાં બહાને આવેલી ચાર અજાણી મહિલાઓએ દસ થી બાર તોલા વજનનાં રૂા. 7 લાખનાં પરચુરણ સોનાનાં દાગીનાની ચોરી કરી રફુચક્કર થઇ જતાં વેપારી માથે આભ તુટી પડ્યું હતું. પાટણ તાલુકાના કુણઘેર ગામેથી સોનીની દુકાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર ચાર ચોર મહિલાઓ અને એક પુરુષને તાલુકા પોલીસ અને … Read more

અમદાવાદમાં AMTSની અડફેટે વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

Ahmedabadad News

Ahmedabadad News : અમદાવાદમાં દૂતની જેમ ચાલતી અને અમદાવાદીઓની જીવાદોરી સમાન AMTS બસની અડફેટે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. શહેરના શાહપુર વિસ્તારમાં AMTS બસના ચાલકે વૃદ્ધને અડફેટે લેતાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. શાહપુરમાં ચાર રસ્તા પાસે એએમટીએસના બસ ચાલકે પુરઝડપે અને બેદરકારીથી બસ ચલાવી … Read more

ઝાલોદ અને લીમડી વચ્ચે કાર પલટી ખાતા બે યુવાનોના મોત, ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત

Two youths died when their car overturned between Jhalod and Limdi

પાંચ મિત્રો તેમના પૈકી એક મિત્રના જન્મદિવસની ઉજવણી કરી કારમાં પરત જઈ રહ્યા હતા. ત્યારે મોડી રાતે કાર ઝાલોદ-લીમડી વચ્ચે પલટી ગઇ હતી, જેમાં બે યુવકનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે દાખલ કરવામા આવ્યા છે. પ્રાથમિક જાણકારી અનુસાર અંશુલ દિલીપસિંહ રાઠોડ (ઉં.વ 21), અંકુર ઉર્ફે કાનો ધર્મેન્દ્રભાઈ લખારા (ઉં.વ … Read more

તુર્કીમાં ભયાનક કાર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત

Gujarati Died In Turkey Accident

Gujarati Died In Turkey Accident : તુર્કીમાં રોડ અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત થયાના અહેવાલ છે. એક રિપોર્ટ અનુસાર, તુર્કીમાં માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત થયા હતા. ગુજરાતના આ વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. મૃતક એક યુવતી વડગામ તાલુકાના ભંગરોડિયા ગામની છે. તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં અકસ્માતમાં કરુણ મોત નીપજ્યા … Read more

ડીસાના ગુગળ ગામે આધેડની હત્યા : પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

A middle-aged man was killed in Gugal village of Deesa

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : ડીસા તાલુકાના ગુગળ ગામે લાકડાની સો મીલ પર મજૂરો વચ્ચે ઝઘડો થતાં એક મજૂરની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાની ઘટના બની છે. આ અંગે આગથળા પોલીસ મથકે ગુનો નોંધાયો છે, જ્યારે આધેડની હત્યા થતા પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગેની વિગત એવી છે કે મૂળ … Read more

પાટણ શહેરમાં તસ્કરોએ બે જવેલર્સને નિશાન બનાવ્યા, લોક ન તૂટતા ચોરી થતા બચી ગઈ

Thieves targeted two jewelers in Patan city

પાટણ શહેરમાં તસ્કરોનો ત્રાસ દિવસે દિવસે વધ્યો હોય એમ જોવા મળી રહ્યું છે, થોડાક દિવસ અગાઉ શહેરના ચતુર્ભુજ બાગ નજીક પાન પાર્લરને નિશાન બનાવતા તસ્કરને પડકાર ફેકનાર હોમગાર્ડના બે જવાનો ઉપર તસ્કરે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા તેને ગણતરીના કલાકમાં પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે મંગળવારની રાત્રે આજ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલના નજીક … Read more

પાટણ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ : વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત કર્યા છતાં ઉઘરાણી કરાતી હોવાનો આક્ષેપ

Harassment of moneylenders in Patan city

પાટણ શહેરનાં એક વેપારી બે અલગ અલગ વ્યક્તિ પાસેથી રૂા. 8 લાખ અને રૂા. 7 લાખ લીધેલા તેનાં વ્યાજ સહિત રૂપિયા પરત આપ્યા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરાતી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ વેપારીએ નોંધાવી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ , પાટણ શહેરનાં ટી.બી. ત્રણ રસ્તા નજીકની પાયલ પાર્ક સોસાયટી પાસેની શ્લોક પરિસર સોસાયટીમાં … Read more

પાટણ શહેરમાં અસામાજિક તત્વોએ સોસાયટીઓની બહાર પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડ્યા

In Patan city broke windows of cars parked outside societies

Patan : પાટણ શહેરના ટેલીફોન એક્સચેન્જ થી લીલી વાડી વિસ્તારની કેટલીક સોસાયટીઓની બહાર તેમજ કેનાલ રોડ પરની કેટલીક સોસાયટીઓની બહાર રહીશો દ્વારા પાકૅ કરેલ ગાડીઓના રાત્રિના સુમારે કોઈ અસામાજિક તત્વો દ્વારા કાચ ફોડવાની પ્રવૃત્તિઓ શરૂ કરાઈ હોય તેમ છેલ્લા ત્રણ દિવસમાં રત્નમણી સોસાયટી,શ્લોક ફ્લેટ, સારથી સ્ટેટસ અને મીનળપાર્ક સોસાયટી ની બહાર પાકૅ કરાયેલી રહીશો ની … Read more

બનાસકાંઠા પોલીસ અને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન આમને સામને, SPએ કહ્યું- ‘પોલીસ કોઈ ધર્મ, જાતિ કે પાર્ટી જોઈને કામ નથી કરતી

Banaskantha

Banaskantha : બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું છે. જેનો મુખ્ય ચર્ચિત સવાલ છે કોંગ્રેસના આગેવાન ઠાકરશી રબારી પર પાંચ ફોજદારી કેસ બાદ હવે તેમની પર પોલીસે પાસાની દરખાસ્ત તૈયાર કરી છે. જેના લીધે આ કોંગ્રેસી કાર્યકર પર ગમે તે સમયે જિલ્લા કલેકટર પાસાનું વોરંટ ઇસ્યુ કરે તેવી સંભાવના વધી છે અને આ જ … Read more

Patan : પાટણની જૂની સબજેલ કેમ્પસમાંથી એક યુવકની લાશ મળી

dead body of a youth was found in the old subjail campus of Patan

Patan : પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી બંધ જૂની સબ જેલના કેમ્પસમાં શુક્રવારની સાંજે કોઈ અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. જેની જાણ પાટણ એ ડિવિઝન પોલીસને થતા પાટણ એ – ડિવિઝન પીએસઆઇ પરમાર સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામું કરી પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે બોલાવી … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures