ઘરેલુ ઉપચાર: સંધિવાનાં દુઃખાવાથી આરામ મેળવવા પીવાનું શરૂ કરી દો આ ખાસ જ્યુસ.

આપણા શરીરનાં હાડકાંઓમાં જે કૅલ્શિયમ હોય છે, તે ઉંમર વધવાની સાથે-સાથે નષ્ટ થતુ જાય છે અને હાડકાં ધીમે-ધીમે ઘસાવા અને નબળા થવા લાગે છે. આ જ રીતે આપણી માંસપેશીઓ પણ એક ઉંમર બાદ ખરાબ થવા લાગે છે કે જેથી સાંધામાં દુઃખાવો થવા લાગે છે. આ પીઢ લોકોમાં વધુ હોય છે અને તેને આર્થરાઇટિસ કહે છે. … Read more

દિવસમાં વધારે મરચાંનું સેવન કરવાથી રોગ થવાનું જોખમ વધે છે.

તીખી વસ્તુ ખાવાના શોખીનોએ હવે ચેતી જવાની જરૂર છે. વધુ પડતું મરચાંનું સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર પડે છે. ‘કતાર યુનિવર્સિટી‘ દ્વારા કરવામાં આવેલાં એક રિસર્ચ મુજબ એક દિવસમાં 50 ગ્રામથી વધારે મરચાંનું સેવન કરવાથી ડિમેન્શિયા (ભૂલી જવાની એક બીમારી) થવાનું જોખમ વધે છે. આ રિસર્ચમાં કુલ 4,582 ચાઈનીઝ લોકોને સામેલ કરવામાં આવ્યા … Read more

વધુ મીઠું ખાવાથી મગજ પર થાય છે આ ખરાબ અસર.

ન્યૂ યોર્ક સ્થિત ફિલ ફેમિલી બ્રેન એન્ડ માઈન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ડોક્ટર ગિઉસેપ્પે ફર્કો આ સંશોધનનાં મુખ્ય સંશોધક છે. આ સંશોધન નેચર ન્યુરોસાયન્સ ટ્રસ્ટેડ સોર્સિસ જર્નલમાં પ્રકાશિત થયું છે. ડોક્ટર ફર્કોએ જણાવ્યું કે, હંમેશાં મીઠાંનું વધુ પ્રમાણ અને મગજની નબળી કાર્યક્ષમતા વચ્ચે સંબંધ રહ્યો છે અને મીઠું ખાવું એ ડિમેન્શિયાનું મુખ્ય કારણ છે. સમગ્ર અભ્યાસ … Read more

પાટણ જિલ્લામાં ડેન્ગ્યુના કુલ 37 કેસ નોંધાયા, જાણો ડેન્ગ્યુથી બચવાના ઉપાય.

જિલ્લામાં ડેન્ગ્યુના રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ, ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી. પાટણ તાલુકાના ૩૨, સરસ્વતી તાલુકાના ૦૨, હારીજ તાલુકાના ૦૨ તથા ચાણસ્મા તાલુકાના ૦૧ દર્દી મળી જિલ્લામાં ડેન્ગ્યુના કુલ ૩૭ દર્દીઓના ડેન્ગ્યુના કન્ફર્મ કેસ. રોગચાળો ફેલાતો અટકાવવા અને લોકોમાં જાગૃતિ કેળવવા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યું છે આરોગ્યલક્ષી શિક્ષણ. પાટણ … Read more

રાતે તકીયા પાસે મોબાઇલ લઈને સુવાની આદત છે તો થઈ જાઓ સાવધાન.

જો તમને પણ રાતે ના સમયે પોતાના મોબાઇલ ફોન ઓશિકા ના પાસે રાખવાની અને સુવાની આદત છે તો સાવધાન થઈ જાઓ. કારણકે રાતમાં વારંવાર ઉઠીને ફોન ચેક કરવો કે સુવાના પહેલા મોડે સુધી ફોન પર લાગી રહેવાની આદત તમારી ઉંઘ બરબાદ કરી રહી છે. લંડનના એવેલીના બાલ હોસ્પિટલના પ્રોફેસર પોલ ગ્રીનગાસ નું કહેવું છે કે … Read more

જાણો વજન ઘટાડવામાં મદદગાર હાઈ પ્રોટીન ડાયટ સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે.

આ સમસ્યા ઊભી થઈ શકે છે કેટલાક હાઈ પ્રોટીન ડાયટમાં મીટ અથવા ફુલ ફેટ ડેરી પ્રોડક્ટ્સ સામેલ હોય છે. આ તમને હૃદય રોગો તરફ દોરી જાય છે. શરીર માટે દરેક પ્રકારનાં પોષક તત્ત્વો મુખ્ય હોય છે. કેટલાક હાઈ પ્રોટીન ડાયટમાં કાર્બોહાઇડ્રેટ્સ લેવાની મનાઈ ફરમાવામાં આવી હોય છે, જે શરીરમાં ન્યુટ્રિશન અને ફાઇબરની ઉણપ ઊભી કરી … Read more

નખ ચાવવાની આદત છે? તો થઇ જાઓ સાવધાન, હોઈ શકે છે આ બિમારી.

આપણે ઘણાં લોકોને ગમે ત્યારે મળીએ એ લોકો નખ ચાવતા દેખાય છે. એમાના ઘણા લોકો માત્ર મુશ્કેલીમાં હોય ત્યારે જ આવું કરે છે પરંતુ કેટલાક તો કાયમ જ આવું કરતાં હોય છે. સાયન્ટિસ્ટ્સનું કહેવું છે કે આવા લોકો માનસિક બીમારીના શિકાર હોય છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોએ શોધી કાઢ્યું કે નખ ચાવવા એ ખરાબ ટેવ … Read more

તાંબાના વાસણમાં પાણી પીવાના છે આટલા ફાયદા, આજે જ શરુ કરો.

આયુર્વેદમાં અને અનેક નેચરલ થેરાપી કે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તાંબાના વાસણમાં રાખવામાં આવતું પાણી શરીરમાં તાંબાના અભાવને પૂર્ણ કરે છે. આ શરીરને રોગ પેદા કરનાર બેક્ટેરિયાથી રક્ષણ આપે છે. આ ઉપરાંત, ગૌણ રોગમાં તાંબામાં સંગ્રહિત પાણી ખૂબ ફાયદાકારક છે. કૉપર પાણી … Read more

ભારતમાં દર 30 સેકન્ડે એક વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકની પીડાય છે, જાણો શું છે બ્રેઈન સ્ટ્રોક.

તમને જાણીને નવાઈ લાગશે ભારતમાં દર 30 સેકન્ડે એક વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકની પીડાય છે. એટલે કે દર એક મિનિટે 3 વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકનો શિકાર બને છે. ફોર્થ એન્યુઅલ કોંગ્રેસ ઓફ સોસાયટી ઓફ ન્યુરો વસ્ક્યુલર ઇન્ટરવેન્શન (SNVICON) 2019ની મુંબઈમાં યોજાયેલી ત્રણ દિવસીય ઇવેન્ટમાં આ બાબતે ચર્ચા થઇ હતી. આ ઇવેન્ટનો હેતુ સ્ટ્રોક બીટેબલ છે એવો મેસેજ … Read more

આ 3 વસ્તુ ખાવાથી મિનિટોમાં સુધરી જશે તમારો બગડેલો મૂડ.

વ્યસ્ત જીવન શૈલી અને અનિયમિત લાઈફ સ્ટાઈલના કારણે તણાવ અને ડિપ્રેશનથી ઘણાં લોકો પીડાય છે. ઘણી વખત ખાનપાનની ખોટી આદતોના કારણે આરોગ્ય અને માનસિક સ્થિતિઓ પણ પ્રભાવિત છે. આવા કિસ્સાઓમાં ક્યારે તણાવ, ડિપ્રેશન, માઇગ્રેન જેવી સમસ્યાઓ જન્મે છે, તેનું ધ્યાન જ નથી રહેતું. ચાલે જાણીએ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે શું ખાવું જોઈએ.. ડાર્ક ચોકલેટ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures