હની ટ્રેપ : પાટણના ડોક્ટર હની ટ્રેપમાં ફસાયા, પોલીસે ત્રણ આરોપીઓ ઝડપ્યા

Patan

પાટણના ડોક્ટરને હની ટ્રેપમાં ફસાવનાર ત્રણ આરોપીઓ ઝડપાયા… પાટણ શહેરમાં હની ટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં હવે એક શિક્ષિત ડોક્ટર પણ હની ટ્રેપનો ભોગ બન્યા છે. પાટણના ડોક્ટરને whatsapp કોલ કરી તેમાં નગ્ન મહિલા નો વિડીયો કોલ કરાવી તે વીડિયો કોલ નું સ્ક્રીન રેકોર્ડિંગ કરી તેનો વિડીયો ડોક્ટરને મોકલી તે વિડીયો વાયરલ … Read more

રાજ્યમાં ભારે વરસાદની આગાહી: પાટણ જિલ્લામાં SDRF ની ટીમ સ્ટેન્ડ ટુ

SDRF team stand-by in Patan district

પાટણ જિલ્લામાં SDRF ની ટીમ સ્ટેન્ડ ટુ, આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર પર કંટ્રોલરૂમ શરૂ કરાયો રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે પાટણ જિલ્લાનું વહીવટી તંત્ર હવામાન વિભાગની આગાહીના પગલે સજ્જ બન્યું છે. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં વધુ વરસાદ થાય તો કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર … Read more

પાટણ શહેરના એક જાગૃત મહિલાની સક્રિયતાના કારણે કર્ણાટકથી આઠ વર્ષ પહેલાં ગુમ થયેલી એક બાળકીનું તેના પરિવારજનો સાથે થયું સુખદ મિલન

Patan

પાટણ શહેરના એક જાગૃત મહિલાની સક્રિયતાના કારણે કર્ણાટકથી આઠ વર્ષ પહેલાં ગુમ થયેલી એક બાળકીનું તેના પરિવારજનો સાથે સુખદ મિલન થયું હતું. પાટણના ધારપુર સ્થિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આ દીકરીનું તેના પરિવારજનો સાથે મિલન થતા લાગણી સભર અને ભાવવહી દૃશ્ય સર્જાયા હતા. જાણવા મળતી માહિતી મુજબ કર્ણાટકના ઉપલી ખાતેની રહીશ પૂર્ણિમા નામની બાળકીને … Read more

ગુજરાતમાં ડીઝલની અછતને લઈને 125 એસ.ટી ડેપો ઉપર તેની અસર વર્તાઈ

Patan

ડીઝલ પેટ્રોલ ઉપરનાં ટેક્સ દૂર કરી વધતી જતી મોંઘવારીને રોકવામા આવે : ચંદનજી ઠાકોર. ડીઝલની અછતના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં એસ ટી બસ નો વ્યવહાર ઠપ્પ થવાની ભીતી.. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડીઝલની અછતને લઈને દરેક વ્યક્તિ પરેશાની ભોગવી રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ડીઝલ નો જથ્થો જરૂરિયાત મુજબ તાત્કાલિક ધોરણે પૂરો પાડવામાં આવે તેવી માંગ … Read more

હડકાયા કુતરાનો આતંક: પાટણમાં શાંતિનિકેતન સ્કૂલ સામે હડકાયા કુતરાએ વૃદ્ધ વયના માજી ઉપર કર્યો હુમલો

Patan

આજ રોજ સવારે શાંતિનિકેતન સ્કૂલની સામે કેનાલના કિનારે છાપરામાં રહેતા લક્ષ્મીબેન ભગવાનભાઈ રાવળ ઉંમર 80 વર્ષ પોતાના છાપરા ની આગળ સ્નાન કરતા હતા ત્યા અચાનક હડકાયુ કુતરુ આવી હુમલો કરતા માજીને મોઢા ઉપર, પાછળ પીઠ ના ભાગમા અને હાથમા બચકા ભરતા ગંભીર રીતે ધાયલ થયા હતા. માજીએ બુમા બુમ કરતા પાડોશી આવી જતા ત્યાથી હડકાયુ … Read more

પાટણ: સિધ્ધપુર તાલુકાના આબાદપુરાના તળાવમાં ડૂબી જવાથી ૯ વર્ષના બાળકનું મોત

Patan

સિધ્ધપુર તાલુકાના મેત્રાણા ગામના વતની અને આબાદપુરાના એક તબેલામાં રહીને મજૂરી કરતા દિવાનજી ઠાકોરના નવ વર્ષના પુત્ર દિપકજી ઠાકોરનું તળાવમાં ડૂબી જવાથી મોત થયુ છે. મળતી માહિતી મુજબ સિધ્ધપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ટીમે બ્રિજેશ બલસારાની આગેવાનીમાં કપૂરજી અને ચિરાગભાઈએ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી સિધ્ધપુર પોલીસને સુપ્રત કર્યો હતો. ત્યારે પરીવારનો … Read more

મામેરૂં: ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજીનું ડાયમંડનાં અલંકાર સાથે ભવ્ય મામેરૂં ભરવામાં આવ્યું

Patan

યજમાન પરિવાર નાં નિવાસ સ્થાનેથી બહેન સુભદ્રાજી ના વાજતે ગાજતે નિકળેલા મામેરા માં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા.. બહેન સુભદ્રાજી નું મામેરૂં જગદીશ મંદિર પરિસર ખાતે આવી પહોંચતા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું.. મામેરાની શોભાયાત્રા માં બે ગજરાજ, ત્રણ ધોડેશ્ર્વાર,બે બગી,બે બેન્ડ,અને કાર્ટુન આકષૅણ નું કેન્દ્ર બન્યા.. પાટણમાં ભગવાન શ્રી જગન્નાથજી ની ભવ્યાતિભવ્ય ૧૪૦ મી રથયાત્રા ઉજવવા … Read more

પાટણ: ભારે વાહન પસાર કરવા પાણીનો પ્રવાહ અટકાવ્યો; ખેડૂતો પાણી માટે તરસ્યા

Patan

સાંતલપુરના ઝઝામ ગામ નઝીકથી પસાર થતી બ્રાન્ચ કેનાલમાં અટકાવ્યુ પાણી… સિંચાઈ માટે છોડવામાં આવેલું પાણી અટકાવ્યુ, નર્મદા વિભાગ દ્વારા જ અટકાવ્યુ પાણી… કેનાલ પરથી ભારે વાહન પસાર કરવાનું હોવાથી અટકાવ્યુ પાણી… સિંચાઈ માટે પાણી પુરવઠા મંત્રીએ નર્મદા કેનાલમા પાણી છોડવાનો કર્યો છે આદેશ… સાત દિવસ સુધી નર્મદા કેનાલમા સિંચાઈ માટે પાણી છેડવાનો કર્યો છે આદેશ… … Read more

પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો

Patan

રાધનપુર નગરપાલિકાના વહીવટ સામે મહિલાઓ આકરા પાણીએ રાધનપુર નગરપાલિકા વોર્ડ નં. – ૪ નગરપાલિકાના પ્રમુખના વોર્ડની મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો. નગરપાલિકા કચેરી ખાતે નાગોરી વાસની મહિલાઓએ કર્યો હલ્લાબોલ. સ્થાનિકોએ નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો. ગંદકી, સાફ સફાઈ, પાણી, રોડ-રસ્તા ના મામલે નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો.

પાટણમાં ૧૦ સ્વસહાય જૂથોને રૂ. ૧૩ લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ

Patan

કઈંક નવું કરીએ અને આત્મનિર્ભર વ્યક્તિ, કુટુંબ, ગુજરાત, અને ભારત બનાવીએ: અર્જુનસિંહ ચૌહાણ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી આત્મનિર્ભર બનતી મહિલાઓ ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને સંગઠિત કરી તેઓ આર્થિક, સામાજીક, કૌટુંબિક, શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક ક્ષેત્રમાં વિકાસ તરફ આગળ વધે તે હેતુને ધ્યાનમાં રાખી સરકારશ્રી ધ્વારા અનેકવિધ યોજનાઓનું અમલીકરણ થઇ રહ્યુ છે, દિનદયાળ અંત્યોદય યોજનાના … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures