પાટણ : શંકુઝ હોસ્પિટલમાં કેન્સરની સારવાર લઇ રહેલ દર્દીએ પાર્કિંગની પાળી ઉપરથી પડતું મૂકી કરી આત્મહત્યા

Patan News : પાટણ શહેરમાં શંકુઝ હોસ્પિટલમાં ત્રણ દિવસથી સારવાર લઈ રહેલા રાધનપુર તાલુકાના દેવ ગામના યુવાન દર્દીએ કેન્સરની અસહ્ય વેદનાથી ત્રસ્ત આવીને કર્મચારી અને પરિવારની નજર ચૂકવી અંડરગ્રાઉન્ડ પાર્કિંગની પાળી પરથી 15 ફૂટ નીચે છલાંગ લગાવતા ગંભીર ઈજાઓ થતાં અડધો કલાક સારવાર પછી મોત થયું હતું. આ અંગે મૃતકની માતાએ પાટણ બી ડિવિઝન પોલીસ … Read more

પાટણના નાયકા-સમી રોડ પર બાઈક અને કારના અકસ્માતમાં બે શિક્ષકોના મોત

Patan News : પાટણ જિલ્લાના નાયકા સમી માર્ગ પર મંગળવારના રોજ બાઇક સવાર બે શિક્ષકોને સ્વીફ્ટ કારના ચાલકે ટક્કર મારતા બન્ને શિક્ષકોના કરૂણ મોત નીપજતા પરિવારજનો મા શોકની કાલિમા છવાઈ જવા પામી હતી. આ અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ મંગળવારના રોજ સમી તરફથી બાઇક લઈને આવી રહેલા ટોકરભાઈ તેજાભાઈ નિવૃત્ત શિક્ષક અને નાની ચંદુર સ્કૂલના … Read more

પાટણ : નરાધમ પિતાએ પત્ની સાથે મનમેળ ન આવતાં પોતાના ત્રણ વર્ષના પુત્રને કેનાલમાં ફેંકી દીધો

દિલીપસિંહ રાજપૂત, Banaskantha : પાટણ જિલ્લાના ધાયણોજ ગામના નરાધમ પિતાએ પોતાની પત્ની સાથે મનમેળ ન આવતાં પોતાના ત્રણ વર્ષના પુત્રને કેનાલમાં ફેંકી દીધો હતો. ત્રણ દિવસ બાદ પુત્રની લાશ થરાદના રડકા ગામ પાસેથી મળી હતી. આ અંગે પત્નીએ હત્યારા પતિ સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કાંકરેજ તાલુકાના (Banaskantha) નેકોઇ ગામના ભગવતીબેન ઉર્ફે ભગીબેન … Read more

શિક્ષાના ધામમાં દારૂની બોટલો : પાટણની HNGU યુનિવર્સિટી માટે લાંછનરૂપ ઘટના

Patan HNGU News : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) કેમ્પસમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા HNGU યુનિવર્સિટી વિદ્યાનું ધામ કે નશાનું તે મોટો સવાલ છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું … Read more

Patan News : પાટણ શહેરના જીઈબી બ્રિજ પાસે સામાન્ય બાબતે લાકડી અને ધાર્યાથી હુમલો

Patan News : પાટણ જિલ્લા સહિત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય બાબતે અવારનવાર ધારિયા અને લાકડીઓથી નાના મોટા મારામારીના બનાવો બનતા હોય છે ત્યારે આવો જ એક સામાન્ય બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. પાટણ શહેરના જીઈબી બ્રિજ પાસે આજરોજ બાઈક ચાલક અને એકટીવા ચાલક વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતા બંને ઈસમો વચ્ચે મારામારી થતા દશાજી … Read more

બાધા પૂર્ણ કરવા ગયેલ મહેસાણાની યુવતી પર વિધિ કરવાનાં બહાને પાટણના ભૂવાએ દુષ્કર્મ ગુજાર્યું

મહેસાણાના ખેરાલુ તાલુકામાં રહેતા એક પરિવારના લોકોને જે ભુવાજી પર વિશ્વાસ હતો તેને જ તેની દીકરી સાથે દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી છે. યુવતી જ્યારે સગીર વયની હતી ત્યારે તેના જ ગામનો એક યુવાને તેને ભગાડીને લઈ ગયો હતો. જે તે સમયે તેમના પિતાએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે દીકરીને શોધી પરિવારજનોને પરત સોંપી હતી. યુવક સાથે … Read more

રાધનપુર ભાજપનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર થયા ગંભીર આક્ષેપ

Radhanpur BJP MLA Lavingji Thakor Controversy : રાધનપુર ભાજપનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર થયા ગંભીર આક્ષેપ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીડિત વેપારી દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો. ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને તેમના સાગરીતો રાધનપુરના વેપારી વર્ગ પાસેથી પૈસા પડાવવા હેરાનગતિ કરતા હોવાના લાગ્યા ગંભીર આક્ષેપ વેપારી દ્વારા પત્રમાં કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય અને તેમના સાગરીતો … Read more

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ : પાટણની બહુચર ટ્રેડર્સમાંથી લેબલ વગરના શંકાસ્પદ તેલના ડબ્બા જપ્ત કર્યા

Patan News : પાટણ શહેરમાં ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળની ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ પાટણની ટીમને સાથે રાખીને શુકવારના રોજ બપોરના સમયે શહેરના છીડાયા દરવાજા બહાર બહુચર ટ્રેડર્સ (Raid on Bahuchar Traders) નામની દુકાન ઉપર રેડ કરી તપાસ હાથ ધરી હતી. દુકાનમાંથી 148 કિલોના 10 તેલના ડબ્બા લેબલ વગરના … Read more

પાટણ – લૂંટેરી દુલ્હન લાખો લઈને ફરાર

Robber bride absconds with lakhs in Patan : સિદ્ધપુર તાલુકાના આંકવી ગામના 31 વર્ષના એક યુવાનને અજાણી યુવતી સાથે મૈત્રીકરાર કરી લગ્ન કરવાનું ભારે પડી ગયું હતું. આ યુવતી અને તેના દલાલ સહિત અન્યો લગ્નના માત્ર ત્રણ દિવસમાં જ યુવાનને વિશ્વાસમાં લઈ ફરી સાથે વિશ્વાઘાત તેમજ છેતરપીંડી કરી યુવાન પાસેથી રૂ. 2,00,000 રોકડા તથા સોનાનું … Read more

ACB ની સફળ ટ્રેપ : પાટણનો સિનિયર સર્વેયર રૂ.7000 ની લાંચ લેતાં પકડાયો

ACB Trap In Patan : ફરિયાદીએ પોતાની જમીનની માપણી કરાવી માંપણી સીટ મેળવવા સારૂ જિલ્લા નિરિક્ષક જમીન દફતરની કચેરી પાટણ ખાતે ઓનલાઈન અરજી કરેલ.જે અનુંસંઘાને કચેરીમાં સર્વેયર તરીકે નોકરી કરતા આક્ષેપિતને મળેલ અને આ કામ ના આક્ષેપિતે ફરિયાદીની જમીનની માંપણી કરી આપવા સારૂ ફરિયાદી પાસે લાંચ પેટે રૂપિયા ૭,૦૦૦( સાત હજાર) ની લાંચની માંગણી કરેલ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures