નો પાર્કિંગમાં પડેલી બ્લેક ફિલ્મ લગાવેલી PSIની ‘સ્કોર્પિયો’ને પોલીસ ઉઠાવી ગઈ અને પછી…

Surat PSI black scorpio

પોલીસ નાગરિકોને ટ્રાફિકના કાયદાનો ડંડો બતાવી નાની સરખી ભૂલ માટે પણ મેમો ફાડતી હોય છે. જોકે, ઘણા પોલીસકર્મીઓ જાણે પોતાને કોઈ કાયદો લાગુ ના પડતો હોય તેમ સરેઆમ તેનો ભંગ કરતા હોય છે. વળી, આવા પોલીસકર્મીઓ કે અધિકારીઓ વિરુદ્ધ ભાગ્યે જ કોઈ કાર્યવાહી થતી હોય છે. જોકે, સુરત(Surat)માં બનેલી એક ઘટનામાં રોંગ સાઈડમાં નો પાર્કિંગમાં … Read more

યુવાને 11મા ધોરણમાં અભ્યાસ કરતી તરુણીને પ્રેમ જાળમાં ફસાવી ગર્ભવતી બનાવી અને પછી…

11-student-was-kept-6-months-pregnant-in-surat

Pandesara: પાંડેસરામાં પાડોશી યુવાન પ્રેમીએ વિદ્યાર્થિની સાથે શારીરીક સંબંધ બનાવી ગર્ભવતી (Pregnant)બનાવતા ચકચાર મચી જવા પામી છે. પેટના દુખાવા સાથે નવી સિવિલમાં (Civil Hospital)માતા સાથે ચેકઅપ માટે આવેલી તરુણીને સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. તરુણીની પૂછપરછમાં તે જે યુવાન સાથે પ્રેમ કરતી હતી તેણે વારંવાર ઓયો(OYO) હોટલમાં લઇ જઇ શારીરિક સંબંધ બાંધતા … Read more

સુરતઃ જાહેરમાં એક યુવાન પર ચપ્પા વડે જીવલેણ હુમલો

Surat

Surat સુરત (Surat) માં ગુનાખોરી સતત વધી રહી છે. જેમાં હત્યા હત્યાનો પ્રયાસ લુટ ચોરી અને દુષ્કર્મ જેવી ઘટનાઓ સતત બની રહી છે. સુરતમાં એક અજાણ્યા યુવાન પર હુમલો કરીને નિમાવત કરવાની ઘટના બનતા પોલીસ વિભાગ દોડતું થયું છે. તેમાં પણ સુરતનો લિંબાયત વિસ્તાર ગુનાખોરીનું હબ બનતું જઈ રહ્યું છે. ત્યારે સુરતમાં થોડા દિવસ પહેલાં … Read more

સુરત: તમામ ફ્લાયઓવર બ્રિજ ઉપર ટુ વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ

Surat

Surat સુરત (Surat) માં ઉત્તરાયણ દરમિયાન ફ્લાયઓવર બ્રિજ ઉપરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો ગંભીર અકસ્માતનો ભોગ બને છે. જેને ટાળવા શહેર પોલીસે તા.14 અને 15 જાન્યુઆરીના રોજ તમામ ફ્લાયઓવર બ્રિજ ઉપર ટુ વ્હીલરની અવરજવર ઉપર પ્રતિબંધ મુક્યો છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ ઉત્તરાયણ દરમિયાન સુરતના ફ્લાયઓવર બ્રિજ ઉપરથી પસાર થતા ટુ વ્હીલર … Read more

8 વર્ષની બાળક સાથે શારિરીક છેડતી કરનાર ભંગારવાળાને 3 વર્ષની સજા

Surat

Surat સુરત (Surat) માં 8 વર્ષની બાળકી સાથે શારિરીકક છેડછાડ કરવાનો બનાવ બન્યો છે. 8 વર્ષની બાળકી પોતાના ઘર પાસે વેફર ખાતી હતી. આ દરમિયાન ભંગારની લારી ચલાવતા ઈસમે બાળકીનું અપહરણ કરી તેની સાથે શારિરીકક છેડછાડ કરી હતી. સુરતના ભાગળ-કોટસફીલ રોડ વાડી ફળીયા ખાંડવાળાની શેરી ખાતે 26-10-2018 ના રોજ બપોરના 3 વાગ્યાના સમયે 8 વર્ષની … Read more

સુરતના એક જ વિસ્તારમાં બે વ્યક્તિએ આપઘાત કરતા ચકચાર

Surat

Surat કોરોના મહામારી ને લઈને થયેલા લોકડાઉનને લીધે લોકો બેકાર બની ગયા છે. તેવા સંજોગોમાં પરિવારનું આર્થિક ભરણ પોષણ કરવામાં નિષ્ફળ રહેતા લોકો આત્મહત્યા જેવા પગલાં ભરી રહ્યા છે. તેવાજ બે કિસ્સા સુરતમાં બન્યા છે. આર્થિક રીતે બેકાર બનેલા સુરત (Surat) ના લીબાયત વિસ્તારના બે યુવાને આપઘાત કર્યાનો બનાવ બન્યો છે. પોલીસે આ મામલે ગુનો … Read more

ગોડાઉનમાં પરિણીતાને એકલી જોઈ માલિકે રૂમનો દરવાજો બંધ કરી દુષ્કર્મ આચર્યું

Surat Amaroli સુરતના અમરોલી (Surat Amaroli) છાપરાભાઠા રોડ સ્થિત શ્રીરામનગરમાં આવેલા સાડીના ગોડાઉનમાં સાડી લેવા ગયેલ પરિણીતાને ગોડાઉનના માલિકે ગોડાઉનના રૂમનો દરવાજો બંધ કરી પરિણીતાને ધાકધમકી આપી દુષ્કર્મ આચાર્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરતના અમરોલી છાપરાભાઠા રોડ વિસ્તારમાં રહેતી બે સંતાનની માતા એવી 23 વર્ષીય પરિણીતાએ છેલ્લા ત્રણ દિવસથી ઘર નજીક શ્રીરામનગર … Read more

યુવકે વાસના સંતોષવા માટે પોતાના ગુપ્ત ભાગમાં ચમચો નાખવાનું પડ્યું ભારે

Surat

Surat સુરતમાં (Surat) એક યુવાને પોતાની વાસના સંતોષવા માટે ચમચો પોતાના ગુપ્ત ભાગમાં નાખ્યો હતો જોકે આ હાથો ફસાઈ જતા યુવાન આખી રાત દુ:ખાવાને લઈને પીડાતો રહ્યો અને સવાર થતા મિત્રોને ખબર પડતા તેને હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તબીબોએ ઓપરેશન કરી અને આ ચમચાનો હાથો બહાર કાઢ્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસીને સુરતમાં સોસિયો સર્કલ નજીક … Read more

સુરત: બેકાબુ મર્સીડીઝ કારે 5ને અટફેટે લીધા, એકનું મોત, 3 ગંભીર

Surat Accident

Surat Accident સુરતના ભટાર ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે મર્સિડીઝ કારના ચાલકે 5 જણાને અડફટે (Surat Accident) લીધા હતા. જેમાં સાયકલ સવારનું ઘટના સ્થળે મોત થયું હતું, તેમજ મોપેડ, કાર અને રિક્ષાવાળાને ગંભીર ઈજા થતા સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા છે. સુરતના ભટારથી સિટી લાઈટ જવાના રોડ પર મોડી સાંજે મર્સીડીઝ કાર અચાનક બેકાબુ બની જતા પાંચ લોકોને અડફેટે … Read more

સુરત : દિયરે ભાભીને બદનામ કરવા રચ્યું ષડયંત્ર

Surat

Surat સુરત (Surat) માં દિયરે ભાભીના બિભસ્ત ફોટા સોશિયલ મીડિયા પાર મૂકી બદનામ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરત પોલીસે આવા કિસ્સામાં એક કોલેજિયન યુવાનની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક પરિણીતા તેના પતિને છૂટાછેડા આપવા માંગતી હતી. આ વાતની જાણ દિયર મિનેશને થઈ હતી. આ વાત જાણીને દિયરે ભાભીને બદનામ … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures