ચીનમાં કોરોનાનું એપિ સેન્ટર બનેલા માર્કેટમાંથી આવ્યા મોટા સમાચાર

China

China ચીને (China) કોરોના મહામારીના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને બીજિંગ સ્થિત ખાદ્ય પદાર્થોના સૌથી મોટા થોક બજાર શિનફાદી (Xinfadi Market)ને હાલ બંધ કરી દીધું છે. ચીનની કમ્યુનિસ્ટ સરકારે કોલ્ડ ચેન અને એક્વેટિક ઉત્પાદનના વેચાણ અને ભંડારને અનિશ્ચિતકાળ માટે બંધ કરી દીધું છે. ચીને ફ્રોઝન ફૂડ પ્રોડક્ટના ટેસ્ટીંગને પણ તેજ કરી દીધું છે. ચીન સતત એવો દાવો … Read more

સંશોધકો મુજબ 70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના કાબૂમાં રહેત

Covid 19

Covid 19 દુનિયામાં કોરોના (Covid 19) નો કહેર હજી પણ યથાવત છે. રોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે એક સંશોધનમાં એવુ તારણ નિકળ્યુ છે કે, જો 70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના બેકાબૂ ના બન્યો હતો. સિંગાપુરની જર્નલમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં જણાવાયા પ્રમાણે માસ્ક સતત પહેરી રાખવાથી આ … Read more

અફઘાનિસ્તાનના બામિયાન શહેરમાં વિસ્ફોટથી 17ના મોત, 50 ઈજાગ્રસ્ત

Afghanistan ટોલો ન્યૂઝે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, અફઘાનિસ્તાન (Afghanistan) ના બમિયાન શહેરમાં મંગળવારે થયેલા વિસ્ફોટોમાં 17 લોકોના મૃત્યુ થયા છે અને ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનીક અધિકારીનો હવાલો આપતા ટોલો ન્યૂઝે જણાવ્યું કે, બમિયાન પ્રાંતા કેન્દ્ર બામિયાન શહેરમાં એક સ્થાનીક બજારમાં વિસ્ફોટ થયો. અત્યાર સુધી કોઈએ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. ટોલો ન્યૂઝે કહ્યું … Read more

ગાંધીજીના પ્રપૌત્ર સતીશ ધુપેલિયાનું દક્ષિણ આફ્રિકામાં કોરોનાથી નિધન

Satish Dhupelia

Satish Dhupelia મહાત્મા ગાધીના પ્રપૌત્ર સતિશ ધુપેલિયા (Satish Dhupelia)નું કોરોના સબંધીત માંદગીના કારણે દક્ષિણ આફ્રિકામાં અવસાન થયું હતું, એમ પરિવારના એક સભ્યે કહ્યું હતું. સતિશના બહેન ઉમા ધુપેલિયા-મેસથેરીએ તેમના ભાઇના સમાચારને સમર્થન આપ્યું હતું. તેઓ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં રવિવારે ગુજરી ગયા હતા. તેમને ન્યુમોનિયાની સારવાર માટે દવાખાને દાખલ કરાયા હતા જ્યાં કોરોના … Read more

‘વેક્સિન ટુરિઝમ’નુ પેકેજ બહાર પડયુ, જાણો શું છે પેકેજ

Corona vaccine

Vaccine Tourism અમેરિકામાં ડિસેમ્બરના અંત સુધીમાં રસી મુકવાનુ શરુ કરાશે. કોરોના વાયરસની વેક્સિન ભારતમાં નવા વર્ષમાં આવે તેવી શક્યતા છે. ત્યારે હવે મુંબઈને એક કંપનીએ વેક્સિન ટુરિઝમ (Vaccine Tourism) ની ઓફર કરી છે. કંપનીએ 1.75 લાખ રુપિયામાં અમેરિકા જઈને રસી મુકવાનુ અને ચાર દિવસ રહેવાનુ પેકેજ બહાર પાડ્યુ છે. કંપનીએ ઓફર કરેલા પેકેજમાં મુંબઈથી ન્યૂયોર્ક … Read more

Corona રસીને લઈને અમેરિકાથી આવ્યા સારા સમાચાર

Corona vaccine

Corona vaccine કોરોના સંક્રમણ હજી પણ દેશોમાં ખુબજ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આવા સંજોગમાં સંક્રમણ ને રોકવા માટે અનેક દશો રસી બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ બધા વચ્ચે કોરોના રસીને લઈને અમેરિકાથી સારા સમાચાર આવ્યા છે. વ્હાઈટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકામાં 11 કે 12 ડિસેમ્બરથી રસીકરણ (Corona vaccine) નું કામ શરૂ થઈ શકે … Read more

ચીને ભારતીય નૌકાદળની જાસૂસી માટે શ્રીલંકામાં જહાજો ગોઠવ્યા

Sri Lanka શ્રીલંકા (Sri Lanka) માં ચીને એક મહિના કરતાં વધુ સમયથી બે જહાજો મોકલી રાખ્યા છે. આ બન્ને જહાજોનું સત્તાવાર કામ દરિયાઈ સંશોધન માટેનું છે. પરંતુ હકીકતે તેઓ ભારતીય નૌકાદળની અને ખાસ તો ભારતની સબમરિનોની હિલચાલ પર નજર રાખી રહ્યા છે. છેલ્લા 8-10 વર્ષથી ચીની જહાજો નિયમિત રીતે શ્રીલંકાની મુલાકાતે આવતા રહે છે. એમાંથી … Read more

આફ્રિકાના દેશ માલીમાં અલ કાયદાના કમાન્ડર ઠાર

Africa ફ્રેન્ચ હવાઇ દળે ઇસ્લામી આતંકવાદને નષ્ટ કરવા આફ્રિકી (Africa) દેશ માલીમાં આતંકવાદીઓનાં મથકો અને શિબિરો પર ભારે બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં અલ કાયદાના કેટલાક ખતરનાક ગણાતા કમાન્ડર્સ માર્યા ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ હુમલામાં ઇસ્લામી આતંકવાદી જૂથ આરવીઆઇએમના વડા બાહ અગ મૂસા ઠાર થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. યુનોએ જે … Read more

ઇઝરાયેલે ઇરાનમાં ઘુસીને અલ કાયદાના નેતા અલ મસરીને ઠાર કર્યો

Israel ઇઝરાયેલે (Israel) હંમેશની જેમ ચૂપચાપ પોતાનું મિશન અમલમાં મૂક્યું હતું અને અલ કાયદાના નંબર ટુ ગણાતા અબુ મુહમ્મદ અલ મસરી (મૂળ નામ અબ્દુલ્લા અમહદ અબ્દુલ્લા)ને ઇરાનની અંદર ઘુસીને ઠાર કર્યો હતો. આ આતંકવાદી અગાઉ અમેરિકી રાજદૂતાવાસ પર હુમલો કરવા માટે જાણીતો હતો. 1998માં આફ્રિકામાં આવેલી અમેરિકી રાજદૂતાવાસની કચેરી પર હુમલો કરીને રાજદૂતની ક્રૂર હત્યા … Read more

ફિલિપાઇન્સમાં સૌથી શક્તિશાળી ‘વામકો’ વાવાઝોડું ત્રાટક્યું

Philippines ફિલિપાઇન્સ (Philippines) માં શકિતશાળી ‘વામકો’ વાવાઝોડું ત્રાટક્યું. આ વાવાઝોડામાં 40 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધીમાં 3.5 લાખ લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. 11 દિવસની અંદર ફિલિપાઇન્સમાં ત્રીજું વાવાઝોડું ત્રાટક્યું છે. મનીલાના આજુબાજુના અનેક ગામો કાદવ અને કાટમાળમાં ફેરવાઈ ગયા. હજારો લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને પાણીનું સ્તર પણ ઘટી ગયું છે. … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures