ચેન્નઈના ડોક્ટર થિરુથાનિકસલામે કોરોના વાઈરસની દવા શોધી હોવાનો દાવો કર્યો.

પોસ્ટ કેવી લાગી?
  • ચીનમાં ફાટી નીકળેલા કોરોના વાઈરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે.
  • ભારત, અમેરિકા, જાપાન સહિત અનેક દેશોમાં શંકાસ્પદ લોકોને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે.
  • ચીનમાં 4 હજારથી વધુ લોકો આ વાઈરસથી ચેપિત બન્યા છે. આ વાઈરસની કોઈ દવા શોધાઈ નથી. તેવામાં ચેન્નઈની રત્ન સિદ્ધ હોસ્પિટલ એન્ડ હર્બલ રિસર્ચ સેન્ટરના ડોક્ટર થિરુથાનિકસલામે તેની દવા શોધી હોવાનો દાવો કર્યો છે.
  • ડોક્ટર થિરુથાનિકસલામના જણાવ્યા અનુસાર, આ દવા અનેક ઔષધિઓનું મિશ્રણ છે.
  • કોરોના વાઈરસની સારવાર કેવી રીતે કરી શકાય?
  • કોરોના વાઈરસની સારવાર કેવી રીતે કરી શકાય,તેનાથી લોકો અજાણ છે. અમે WHO અને ચીનની સરકારને જણાવવા માગીએ છે કે આ દવા કોરોનાની કન્ડિશનમાં મલ્ટિ ઓર્ગન ફેલ્યોરમાં અસરકારક સાબિત થશે.
  • આ દવા 24થી 40 કલાકની અંદર અસર બતાવે છે.
  • ડૉક્ટર થિરુથાનિકસલામની ટીમે ઓછાં પ્લેટલેટ્સ કાઉન્ટ્સ, લીવર ફેલ્યોર, ઓછી રોગ પ્રતિકારક શક્તિ અને ઓછા વ્હાઈટ બ્લડ સેલ ધરાવતા ડેન્ગ્યુના દર્દીઓની સારવાર આ દવા દ્વારા કરવામાં આવી હતી. તેમાં દર્દીઓ 24-40 કલાકની અંદર સામાન્ય સ્થિતિમાં જોવા મળ્યા હતા.
  • ડોક્ટર થિરુથાનિકસલામના જણાવ્યા અનુસાર આ દવા કોરોના વાઈરસ માટે પણ અસરકારક સાબિત થશે તેવો તેમને વિશ્વાસ છે. તેવું ડોક્ટર થિરુથાનિકસલામ જણાવ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures