ભરૂચ અને વડોદરામાં કોરોના કેસના સતત વધતા આંકડા.

પોસ્ટ કેવી લાગી?
  • કોરોનનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે.
  • વડોદરા અને ભરૂચમાં પણ કોરોના કેસના પોઝેટિવ કેસ સતત વધતા જાય છે.
  • ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયો છે. 
  • ભરૂચના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે.
  • ભરૂચની જંબુસર ચોકડી પાસે એક વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  • અને ભરૂચની મહાદેવનગર સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.
ફાઇલ તસવીર
ફાઈલ તસ્વીર
  • આ ત્રણેય કોરોના પોઝેટીવ દર્દીઓને અંકલેશ્વરની કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 
  • જેને કારણે આરોગ્ય વિભાગની ટીમો રાણીપુરા ગામમાં દોડતી થઇ ગઇ છે અને સાથે સેનેટાઈઝની કામગીરી શરૂ કરી છે.
  • તો ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 47 ઉપર પહોંચી ગઇ છે.
  • વડોદરામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1118 પર પહોંચી
  • વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસના આંકડાઓ વધીને 1118 પર પહોંચી ગયો છે. 
  • તેમજ વડોદરામાં સત્તાવાર મૃત્યુઆંક 45 ઉપર પહોંચ્યો છે.
  • વડોદરામાં અત્યાર સુધી 667 દર્દીઓ સાજા થયેલા છે. 
  • ત્યારે 406 દર્દી સારવાર હેઠળ છે.
  • તેમાંથી 24 ઓક્સિજન ઉપર અને 13 વેન્ટીલેટર પર છે.
  • તેમજ 369 દર્દીઓ સ્ટેબલ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures