WHOએ કોરોના સામેની અફવા પર કરી સ્પષ્ટતા.

પોસ્ટ કેવી લાગી?
  • અત્યાર ના સમયે કોરોના એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આની અસર ભારત પર પણ જોવા મળી રહી છે.
  • ભારતમાં જીવલેણ કોરોના વાયરસગ્રસ્ત લોકોની સંખ્યા 32 થઈ ગઈ છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
  • આ અફવાઓ વચ્ચે જીવલેણ વાયરસથી બચવા માટે આલ્કોહોલના સેવનના સમાચારો પણ સામે આવી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે દારૂના સેવનથી કોરોના જંતુઓ મરી જાય છે.
  • જો કે WHO એ  આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે કે આ વાત માત્ર અફવા છે.  
  • કોરોના વાયરસ વિશે ખોટા સમાચારો અને ખોટી માન્યતાઓ વિશે WHO એ જણાવ્યું હતું કે વાયરસ શરીરમાં પ્રવેશી ગયા પછી ક્લોરિન અથવા આલ્કોહોલનો પ્રયોગ કરવાથી  વાયરસ મરતા નથી.
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર આવા પદાર્થોનો છંટકાવ કપડાં, શરીર અને મોં માટે નુકસાનકારક છે.
  • WHOના સંગઠન અનુસાર કોરોના વાયરસથી બચવા માટે તમારા હાથને વારંવાર એવા હેન્ડવોશથી સાફ કરવા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures