દેશમાં વધી કોરોના વાયરસની ઝડપ, એક દિવસમાં નોંધાયા આટલા કેસ

પોસ્ટ કેવી લાગી?
  • દેશમાં કોરોના વાયરસના કેસ માં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે.
  • 24 કલાકમાં કોરોનાએ અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.
  • સ્વાસ્થ્ય મંત્રાલયના મતે 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 195 લોકોના મોત થયા છે.
  • 3900 કેસ નવા સામે આવ્યા છે.
  • દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 46,433 થઈ ગઈ છે. જ્યારે 1,568 લોકોના મોત થયા છે.
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 1020 લોકો સાજા થયા છે. આ પછી સાજા થનારનો આંકડો વધીને 12726 થઈ ગયો છે. રિકવરી રેટ 27.41 ટકા થઈ ગયો છે.
  • દેશમાં હાલ 32138 એક્ટિવ કેસ છે. આ સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આપણે બધાએ પોતાની રીતમાં ફેરફાર કરવો પડશે.
  • વધુમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે દેશમાં ભારતીયોને લાવવાની પ્રક્રિયા 7 મે થી શરુ થઈ જશે.
  • પ્રથમ સપ્તાહે 7 મે થી 13 મે સુધી અલગ-અલગ દેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટેના ઓપરેશનમાં 64 ઉડાનોનું સંચાલન કરવામાં આવશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવો PTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures