ST બસ ચલાવતા અને ટિકિટમાં ગોલમાલ કરતા, નશાધારી 30 ડ્રાઇવર-કન્ડક્ટરને ડીસમીસ કરાયા.

પોસ્ટ કેવી લાગી?
  • રાજકોટ વિભાગીય નિયામકે જુદા-જુદા ડેપોના કુલ 23 કંડક્ટરોને જુદા-જુદા કારણોસર ઘરભેગા કરી દીધા છે.
  • રાજકોટ ST ડિવિઝનમાં દારૂ પીને બસ ચલાવવી કે યાત્રિકોને અપાતી ટિકિટમાં ગોલમાલ કરવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય એમ અવારનવાર દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર અને ટિકિટમાં ગોલમાલ કરતા કંડક્ટર પકડાતા હોય છે.
  • અત્યારે તાજેતરમાં જ રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામકે નશો કરી બસ ચલાવતા , ફરજમાં બેદરકારી દાખવતા, ફરજ પર અનિયમિત રહેતા, યાત્રિકોને અપાતી ટિકિટમાં ગોલમાલ કરતા એવા 30 ડ્રાઈવર્સ-કંડક્ટરને ડીસમીસ કરી દેવાયા છે.
  • કંડક્ટરમાં રાજકોટ ડેપોના 5, ગોંડલ ડેપોના 1, મોરબી ડેપોના 4, સુરેન્દ્રનગર ડેપોના 1, વાંકાનેર ડેપોના 1, જસદણ ડેપોના 3, ધ્રાંગધ્રા ડેપોના 2 તથા લીંબડી ડેપોના 1, ચોટીલા ડેપોના 2, અને વોલ્વોના 3નો સમાવેશ થાય છે.
  • આમ વિભાગના જુદા-જુદા ડેપોના કુલ 23 કંડક્ટરોને જુદા-જુદા કારણોસર ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures