હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : હેવાનિયતની તમામ હદો પાર કરી હોવાનો ફૉરેન્સિક રિપોર્ટમાં ખુલાસો.

પોસ્ટ કેવી લાગી?
  • તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના કેસમાં દરરોજ નવાં નવાં ખુલાસો થઈ રહ્યા છે.
  • મહિલા ડૉક્ટરના DNA ટેસ્ટ બાદ હવે ફૉરેન્સિક તપાસમાં નવો ખુલાસો થયો છે.
  • હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે ડૉક્ટરને મારતા પહેલા આરોપીઓએ તેને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો.
  • અંગ્રેજી વર્તમાનપત્ર ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે પોસ્ટમૉર્ટમ ફૉરેન્સિક ટૅક્સિકોલૉજીમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે મહિલા ડૉક્ટરના લિવર ટિશ્યૂમાં આલ્કોહોલના અંશ મળ્યાં છે.
  • નોંધનીય છે કે ઘટના બાદ પોલીસ કહ્યું હતું કે આરોપીઓએ ડૉક્ટર સાથે રેપ અને તેની હત્યા કરતા પહેલા તેને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો.
  • ફૉરેન્સિક રિપોર્ટના આધારે હવે આ દાવાની પુષ્ટિ થઈ ગઈ છે.
  • સુપ્રીમ કોર્ટે હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યા બાદ થયેલા ચાર આરોપીઓના પોલીસ એન્કાઉન્ટર મામલે ત્રણ સભ્યના ન્યાયિક તપાસ પંચની રચના કરી છે.
  • સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ વી.એસ. સિરપુરકર તેના પ્રમુખ હશે. બૉમ્બે હાઇકોર્ટના પૂર્વ જજ રેખા બાલદોતા અને પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર કાર્તિકેન પણ આ પંચના સભ્ય બનાવવામાં આવ્યા છે.
  • સુપ્રીમ કોર્ટે પંચને પોતાનો રિપોર્ટ 6 મહિનાામાં આપવા માટે કહ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures