ગાયિકાએ કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખ્યું "મારા પતિને છોડતા નહી".

પોસ્ટ કેવી લાગી?
  • કન્નડ ઇન્ડસ્ટ્રીની જાણીતી ગાયિકાએ પારિવારિક ઝગડાથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. દક્ષિણ સિનેમાની ગાયિકા સુષ્મિતાએ સોમવારે સુસાઇડ નોટ તરીકે એક વોટ્સઅપ વોઇસ મેસેજ પોતાની માંને સેન્ડ કરીને પોતાની જાતને ફાંસી લગાવી દીધી છે. સુષ્મિતાએ તેના પતિની કંટાળીને તેના જીવનનો અંત કર્યો હોય તેવો શરૂઆતી જાણકારી મળી છે. સુષ્મિતાના લગ્ન શરત કુમારથી થયા હતા. જે એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા. જો કે હાલ પોલિસ તેના પતિને શોધી રહી છે.
  • સુષ્મિતાએ પોતાના છેલ્લા સંદેશમાં જણાવ્યું હતું કે મેં આ વિશે કોઇને પણ નથી કહ્યું. મારા પતિએ મને એક શબ્દ કહેવાની ના પાડી હતી. તે હંમેશા મારી પર બૂમો પાડતો હતો. અને મને ઘરથી બહાર નીકળવાનું કહેતો હતો. હું તેના ઘરે નથી મરવા ઇચ્છતી. અમ્મા, હું તમને ખૂબ જ યાદ કરું છું. મારો નાનો ભાઇ તમારું ધ્યાન રાખશે. મારા અંતિમ સંસ્કાર મારા મૂળ સ્થાને કરજો. લગ્ન બાદ સુષ્મિતાનો પતિ તેને માનસિક ત્રાસ આપી હેરાન કરતો હતો. છેવટે કંટાળીને ગાયિકાએ આ અંતિમ પગલું ભર્યું છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ સમગ્ર ઘટના પરથી ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા સ્ટાર્સે આ રીતે લગ્ન પછી અત્યાચાર મામલે પોલિસ ફરિયાદ નોંધાવી ચૂક્યા છે. વળી હાલમાં ટીવી જગતા બે સ્ટાર્સ પણ આત્મહત્યા જેવું અંતિમ પગલું લીધું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures