ચોરી કરવા ફ્લેટમાં ઘૂસ્યો ચોર, દારુની બોટલો જોઈને ભૂલ્યો ભાન …

  • ચોરીની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના મુંબઈમાં પ્રકાશમાં આવી છે.આ ઘટના મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારના ગિરિકુંજ બિલ્ડિંગની છે. અહીં એક બિઝનેસમેનના ફ્લેટમાં એક ચોર ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. પરંતુ ઘરમાં તેની નજર શેમ્પેનની બોટલો ઉપર પડી હતી. જ્યાં ચોરી કરવા માટે ચોર પહોંચ્યો પરંતુ શેમ્પેનની બોટલ જોઈને તેનું મન ડોલી ગયું હતું. અને પછી જે થયું તે વિચાર્યું પણ ન્હોતું.
  • આ ઘટના મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારના ગિરિકુંજ બિલ્ડિંગની છે. અહીં એક બિઝનેસમેનના ફ્લેટમાં એક ચોર ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. પરંતુ ઘરમાં તેની નજર શેમ્પેનની બોટલો ઉપર પડી હતી. બોટલોને જોઈને તેને દારુ પીવાનું મન થયું હતું અને તેને દારુ પીવાનું શરું કર્યું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here