સની લિયોને શેર કર્યા લગ્નના ખાસ ફોટા. PTN News

sunny-leone-share-marriage-photos-of-show-karanjeet-kaur-the-untold-story

સની લિયોન તેનાં શો કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરીની બીજી સિરીઝની કેટલીક તસવીરો શેર કરી છે.

આ સિરીઝમાં સનીનાં લગ્ન અને આગળનું જીવન દર્શાવવામાં આવ્યું છે.

લગ્ન સમયની તેની તસવીરમાં તે ખુબજ સુંદર દેખાઇ રહી છે.

રિલ ભાઇ સાથે સની લિયોન

પિતાની સાથે ખુબજ ઇમોશનલ સની લિયોન

કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી શોમાં સની પતિ ડેનિયલ સાથે

રિલ લાઇફ પરિવાર સાથે સની

રિલ લાઇફ ભાઇ સાથે સની

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here