Fair & Lovely અને L’Oreal Group કંપનીએ લીધો આ મોટો નિર્ણય

પોસ્ટ કેવી લાગી?

Fair & Lovely L’Oreal Group

  • દુનિયાભરમાં અશ્વેત લોકો સાથે ભેદભાવને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે.
  • અમેરિકી આફ્રિકી સમુદાયના અશ્વેત જોર્જ ફ્લાયડની મોત બાદ દુનિયાભરમાં રંગભેદને લઈ જબરદસ્ત વિવાદ સર્જાયો છે.
  • યુનિલિવરે જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તે તેની લોકપ્રિય બ્રાન્ડ ‘ફેર એન્ડ લવલી’ (Fair & Lovely) પરથી ‘ફેર’ (Fair) શબ્દને દૂર કરશે.
Fair & Lovely  L’Oreal Group
  • તમને જણાવી દઈએ કે જાતિવાદી અને રંગભેદ સામે વધતી જતી અવાજો વચ્ચે ત્વચાને શ્વેત બનાવવાનો દાવો કરતી કોસ્મેટિક્સ કંપનીઓ દબાણ હેઠળ છે,
  • તેથી એવા સમયમાં આ મહત્વપૂર્ણ બની જાય છે.
  • અમેરિકામાં ‘બ્લેક લાઇવ્સ મેટર’ આંદોલન ઘણા દેશોમાં ફેલાયેલું છે.
  • અમેરિકામાં રંગભેદને લઈને તો હિંસા પણ ભડકી. જો કે હવે આ ચર્ચામાં બ્યુટી પ્રોડક્ટ કંપનીઓ લોકોના નિશાને આવી રહી છે.
  • તેથી હવે બ્યુટી પ્રોડક્ટ્સ બનાવતી ફ્રેન્ચ કંપની લોરિયલ ગ્રૂપે (L’Oreal Group) શુક્રવારે કહ્યું કે તે તેની ત્વચા જાળવણી પ્રોડક્ટમાંથી કાળા, ગોરા અને લાઇટ જેવા શબ્દોને દૂર કરશે.
Fair & Lovely  L’Oreal Group
  • મીડિયા રિપોર્ટ મુજબ L’Oreal Group તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહ્યું કે લોરિયલ ગ્રુપ ત્વચાના રંગ બદલવા વાળા પ્રોડક્ટ્સને લઈ ઉઠી રહેલા વાંધાઓનો સ્વીકાર કરે છે.
  • આ સાથે, કંપની ત્વચા સંબંધિત તમામ ઉત્પાદનોમાંથી સફેદ, શ્વેત, લાઇટ વગેરે શબ્દોને દૂર કરવાનું નક્કી કર્યું છે.
  • ઘણી બધી કંપનીઓ પણ આ પ્રકારના પગલા લઈ રહી છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ આ પહેલા અમેરિકાની એફએમસીજી કંપની જ્હોનસન એન્ડ જ્હોનસને પણ ત્વચાને શ્વેત બનાવવા વાળી ક્રિમના ભારત સહિત દુનિયાભરમાં વેચાણ પર રોક લગાવી છે.
  • આ કારણસર Fair & Lovely અને L’Oreal Group એ એવો નિર્ણય કર્યો છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures