વડોદરા: યુવતીને લગ્નની લાલચ આપીને હવસખોરે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી.

પોસ્ટ કેવી લાગી?
  • યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેનાર હવસખોર યુવાન સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રેમિકાને ગર્ભવતી બનાવ્યા બાદ હવસખોરે પ્રેમિકાને કોઇને જાણ ન કરવાની ધમકી આપી હતી. હવસખોરે યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું.
  • વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ પાસે દાતાર મટન શોપની પાછળ, સુન નગરીમાં સચિન ઉર્ફ કરણ શેકર કદમ રહે છે. છેલ્લા દોઢ-બે વર્ષથી તે કિશનવાડી સંતોષી ફળિયા વિસ્તારમાં રહેતી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માટે પીછો કરતો હતો. પ્રેમજાળમાં યુવતી ફસાયા બાદ તેને લગ્ન કરવાની લાલચ આપી હતી. અને તેને નવજીવન પાસે એક ખંડેર મકાનમાં લઇ જતો હતો. અને તેની સાથે યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
  • આ યુવકે અવાર-નવાર દુષ્કર્મ આચરવાના કારણે યુવતી ગર્ભવતી બની હતી. 4 માસનો ગર્ભ રહી જતાં યુવતીએ હવસખોર સચિન ઉર્ફ કરણ કદમને લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. પરંતુ, સચિન ઉર્ફ કરણ લગ્ન કરતો ન હતો. અને યુવતીને જણાવ્યું કે, જો તું આ અંગેની જાણ કોઇને કરીશ તો તારી માતા અને બહેનનું અપહરણ કરી જઇશ. અને તેઓને મારી નાંખીશ. જોકે, યુવતી ધમકીથી ગભરાયા વિના પરિવારની મદદ લઇ પાણીગેટ પોલીસ મથકમાં હવસખોર સચિન ઉર્ફ કરણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિતની કલમ સાથે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures