નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમના ઝૂંપડામાં આગ લાગી.

  • અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પી.એમ મોદીને જે ગેટથી પ્રવેશ કરવાનો હતો તે ગેટ પાસે આવેલા ઝૂંપડામાં આગ લાગી છે. આગની ઘટનાને પગલે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
  • આ સમગ્ર ઘટનાનો બનાવ સ્ટેડિયમથી 400 મીટર દૂર બન્યો છે.મોટેરા ખાતે વણઝારાના એક મકાનમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ જેવું કોઈ નુકશાન થયું નથી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here