Patan Breaking News : પાટણ શહેરમાં આવ્યો કોરોનાનો પ્રથમ કેસ, જાણો સમગ્ર માહિતી વિગતે.

પાટણ શહેરમાં આવ્યો કોરોનાનો પ્રથમ કેસ

મળતી માહિતી અનુસાર પાટણ શહેરના રાજકાવાડા વિસ્તાર ની મહિલાનુ કોરોના ના કારણે મોત થયું હતુ. તેમનો રીપોર્ટ લેતા કોરોના થી મોત નુ કારણ બહાર આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે હાલ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તાર કોરન્ટાઇન કરવામાં આવ્યો છે.

જાણો પાટણ જિલ્લાની અત્યાર સુધીની કોરોના કેસની તમામ માહિતી ।। PTN News ।। Gujarati News

પાટણ જિલ્લામાં બીજો કેસ ભીલવણ ગામના 72 વર્ષિય પુરુષનો નોંધાયો

આમ પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ 28 કોરોનાના કેસ નોંધાયા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here