Gadget : nokiaએ લોન્ચ કર્યા Nokia 125 અને Nokia 150 ફોન, જાણો ફીચર્સ.

પોસ્ટ કેવી લાગી?
  • Gadget
  • નોકિયા કંપનીએ Nokia 125 અને Nokia 150ને ચીનમાં લોન્ચ કર્યા છે. Nokia 125ને બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
  • આ બન્ને ફોનની કિંમત 2000થી 2500ની વચ્ચે નક્કી કરવામાં આવી છે.
  • Nokia 125ને 2.4 ઇંચની QVGA ડિસ્પ્લેની આપી છે.
  • Nokia 125ના એક વેરિયન્ટમાં સિંગલ સિમ ઓપ્શન અને બીજા વેરિયન્ટમાં ડબલ સિમ ઓપ્શન આપવામાં આવી શકે છે.
  • Nokiaના આ ફીચર ફોન માટે સીરીઝ 30+ સોફ્ટવેર આપવામાં આવ્યું છે.
  • Nokia 125માં 4MB RAM અને 4MB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે.
  • તેમજ વીજીએ કેમેરા અને ફ્લેશ ટોર્ચ લાઈટ આપવામાં આવી છે.
  • Nokia 125માં 1,020 mAhની રિમૂવેબલ બેટરી આપવામાં છે.
  • તદુપરાંત આ ફોનમાં ક્લાસિક સ્નેક ગેમ આપવામાં આવી છે.
  • Nokia 150માં 2.4 ઇંચના QVGA કલર ડિસ્પ્લે આપવામાં આવી છે.
  • 4MB RAM અને 4MB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.
  • માઈક્રો એસડી કાર્ડથી સ્ટોરેજને 32GB સુધી વધારી શકે છે.
  • તેમજ Nokia 150 વીજીએ રિયર કેમેરા આપવામાં આવ્યો છે.
  • Nokia 150 પણ સીરીઝ 30+ સોફ્ટવેર છે.
  • તે સાથે જ યૂએસબી કનેક્ટિવિટીની અને બ્લૂટૂથ ઓપ્શન આપવામાં આવ્યા છે.
  • FM રેડિયો, MP3 અને ક્લાસિક સ્નેક ગેમ પણ આપવામાં આવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures