Garib Kalyan Rojgar Yojana : અભિયાનની PM મોદીએ કરી શરૂઆત

પોસ્ટ કેવી લાગી?

Garib Kalyan Rojgar Yojana

  • PM નરેંદ્ર મોદીએ Garib Kalyan Rojgar Yojana આ અભિયાનની શરૂઆત વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી કરી.
  • ગરીબ કલ્યાણ રોજગાર યોજના 6 રાજ્યોના 116 જિલ્લામાં ચાલશે.
  • દેશના એ રાજ્યોના એ જિલ્લાઓમાં જ્યાં, પ્રવાસી મજૂરોની સંખ્યા 25 હજારથી વધુ છે ત્યાં Garib Kalyan Rojgar Yojana ચલાવાશે.
  • ગરીબ કલ્યાણ રોજગાર યોજના મુજબ મજૂરોને 125 દિવસનુ કામ મળશે.
  • તથા મજૂરોને રોજગાર આપવા માટે 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

  • આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા પ્રધાનમંત્રીએ લદાખમાં શહીદ થયેલા જવાનોના પરાક્રમની ચર્ચા કરી હતી
  • તેમને કહ્યું હતું કે, લદાખમાં આપણા વીરોએ જે બલિદાન આપ્યું છે, હુ ગૌરવ સાથે એ વાતનો ઉલ્લેખ કરવા માંગુ છુ.
  • તથા આ પરાક્રમ બિહાર રેજીમેન્ટનું છે,
  • તો દરેક બિહારીને તેનો ગર્વ છે.
  • જે સૈનિકોએ પોતાનું બલિદાન આપ્યું છે તેમને હુ શ્રદ્ધાંજલિ આપુ છું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures