- ST બસ ડ્રાઈવરની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. ઘણીવાર એસટી ડ્રાઈવરોની લાપરવાહી સામે આવે છે ત્યારે હવે એસટી ડ્રાઈવર લોખંડની પાઈપ લઈને ડ્રાઈવરને મારવા દોડી ગયો હતો. મહિલાને હાથે ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી.
- રાજકોટમાં ST બસ ડ્રાઇવરની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પરનો વીડિયો વાયરલ થયો છે.
- બસ અને કાર ચાલક વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલી વધુ થતા ST બસના ડ્રાઇવરે કારમાં બેઠેલી મહિલાને ઇજા પહોંચાડી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News