Junior clerk exam : પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીને નડ્યો અકસ્માત

પોસ્ટ કેવી લાગી?

Guajrat Junior clerk exam : ગુજરાતમાં આજે જુનિયર ક્લાર્કની ફરી પરીક્ષા યોજાઇ રહી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા અગાઉ 29 જાન્યુઆરી 2023ના રોજ યોજવામાં આવી હતી જો કે કમનસીબે પરીક્ષાનું પેપર ફુટી જતા સમગ્ર એક્ઝામ કેન્સલ કરવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની આ પરીક્ષા આજે 9 એપ્રિલ, 2023ના રોજ ફરી યોજવામાં આવી રહી છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓની કારનો અકસ્માત. સદભાગ્યે કોઇ જાનહાનિ નહી બ્રેક ફેઇલ થઇ જતાં અક્સમાત સર્જાયો હતો.

આહવાના વઘઇ શિવઘાટના વળાંકમાં બ્રેક ફેલ થતા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીને અકસ્માત નડ્યો. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નથી. પરીક્ષાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી પરીક્ષા કેન્દ્રો સુધી લઈ જવામાં આવ્યા હતા. બ્રેક ફેઇલ થઇ જતાં કાર રોડ પરથી નીચે ઉતરી ગઇ હતી. આ રાજ્યભરમાં 9 લાખથી વધુ પરીક્ષાર્થી જુનિયર ક્લાર્કન પરીક્ષા આપી રહયાં છે.

ગુજરાતભરમાં 3000 કેન્દ્રો પર 9.55 લાખથી વધારે ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે કડક તપાસ બાદ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવાનું શરૂ થઇ ગયું છે. કોઇ પણ ગેરરીતિ ન થાય તેની માટે પરીક્ષા કેન્દ્રોની અંદર અને બહાર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સરકારની નોકરીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને માત્ર આઈકાર્ડ, કોલલેટર અને પેન સાથે પરીક્ષા કેન્દ્રોની અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે. તો પ્રતિબંધ ચીજવસ્તુઓ જેવી કે મોબાઈલ, પાકીટ સહિતની વસ્તુઓ વર્ગખંડની અંદર લઇ જવાની મનાઇ છે.

હેલ્થ ઈન્સ્યોરન્સને લઇ સૌથું મોટા સમાચાર । Health Insurance

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures