Gujarat University ની જુલાઈમાં લેવાનારી પરીક્ષાઓ હવે સ્થગિત.

પોસ્ટ કેવી લાગી?

Gujarat University

  • ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે Gujarat University (ગુજરાત યુનિવર્સિટી) દ્વારા જુલાઇમાં લેવામાં આવનારી પરીક્ષાઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • પરિક્ષા સંચાલન સમિતિની યોજાયેલી બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • Gujarat University(ગુજરાત યુનિવર્સિટી) ની પરીક્ષા રદ કરવામાં આવી છે.
  • સંચાલન સમિતિની બેઠકમાં આગામી 2 અને 13 જુલાઈથી શરૂ થતી પરીક્ષા સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • આમ મેડિકલ અને પેરા મેડિકલ સિવાયની તમામ પરીક્ષાઓ મોકૂફ રહેશે.
  • કોરોના વાયરસને ધ્યાને લઇ ગુજરાત યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે.
  • જેમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય કરાયો છે.
  • છે.
  • આ અગાઉ Gujarat University(ગુજરાત યુનિવર્સિટી) દ્વારા વિદ્યાર્થીઓને  પોતાના જિલ્લામાં પરીક્ષા આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.
  • જેમાં વિદ્યાર્થીએ પોતાના જિલ્લામાં પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન  કરાવાનું ફરજિયાત હતું.  
  • તેમાં 14 જૂન સુધીમાં યુનિવર્સિટીની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવા અંગે જણાવાયું હતું.
  • તો યુનિવર્સિટીની વેબસાઈટ પર પરીક્ષા કેન્દ્ર નક્કી કરવાનું હતું.
  • જો કે કેન્દ્ર નક્કી ન કરનારને નિયત કેન્દ્ર પરથી જ પરીક્ષા આપવી પડે તેવું યુનિવર્સિટી દ્વારા નક્કી કરાયું હતું. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures