GUJCET ની પરીક્ષા 30 જુલાઈએ નહીં લેવાય પરંતુ હવે તે…

પોસ્ટ કેવી લાગી?

GUJCET

  • વૈશ્વિક મહામારી કોરોનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે JEE અને  NEET ની પરીક્ષાને પણ મોકૂફ રાખવામા આવી છે.
  • તો JEE અને  NEET ની પરીક્ષાને મુલ્તવી કરતા ગુજકેટ (GUJCET) પણ હવે ફરી મોકુફ થશે.
  • ગુજરાત બોર્ડ દ્વારા લેવેનારી GUJCET હવે 30મી જુલાઈએ લેવામાં આવશે નહી.
  • ગુજરાત બોર્ડ દ્વારા ઈજનેરી-ફાર્મસીમા પ્રવેશ માટે લેવાતી GUJCET માં ગુજરાતના વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્ય બહારના તથા ગુજરાત બોર્ડ ઉપરાંત CBSE બોર્ડના પણ ઘણા વિદ્યાર્થીઓ નોંધાયા છે.
  • તેથી JEE Main અને NEET પરીક્ષા બાદ જ GUJCET લેવાય તેમ છે.
  • કેન્દ્ર સરકારે JEE મેન્સનું આયોજન 18 જુલાઇ થી 23 જુલાઇ તથા NEET 26 જુલાઇએ થવાની હતી.
  • પરંતુ હવે JEE મેન્સ, JEE એડવાન્સ અને NEET આ ત્રણેય પરીક્ષા 1થી 27 સપ્ટેમ્બર વચ્ચે થશે. 
  • પરંતુ કેન્દ્ર સરકારે જેઈઈ મેઈન અને નીટ ફરી મોકુફ કરતા હવે સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા ગોઠવી છે.
  • તેથી ગુજકેટ 30મી જુલાઈથી પાછી ઠેલવા અને મોકુફ કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત કરાઈ છે.
  • તો આ સાથે જ સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ જાહેરાત કરશે.
  • જો કે JEE Main અને NEET મોકુફ થવા સાથે GUJCET પણ ફરી મોકુફ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે મુંઝાયા છે।
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures