182 મહિલાઓ સાથે સાત વર્ષ સુધી દોસ્તી કરી,બાંધ્યા શારીરિક સંબંધ…..

પોસ્ટ કેવી લાગી?
  • કોલકાત્તા પોલીસે બ્લેકમેઈલ કરવાના આરોપ સાથે પ્રતિષ્ઠીત વેપારી પરિવારના બે સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
  • તે 3 લોકો પાસેથી 182 મહિલાઓના અંગતપળોની વીડિયો ક્લિપ મળી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વેપારી પરિવારના બે વ્યક્તિ સાત વર્ષ સુધી મહિલાઓની વીડિયો ટેપ બનાવી હતી.
  • પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલા ત્રીજા વ્યક્તિ બે પૈકી એક માટે કામ કરતો હતો. તે સંભવિત પીડિતાને ફોન કરીને તેનો વીડિયો ઈન્ટરનેટ ઉપર અપલોડ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરી પૈસાની માંગણી કરતો હતો.
  • પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપી અનીશ લોહારુકા એવા પરિવાર સાથે સંબંધ ધરાવે છે જેમને અનેક હોટલો છે જ્યારે આદિત્ય અગ્રવાલના પરિવારના પાસે વસ્ત્રોના મોટા વેપારી છે. આ બંનેએ વર્ષ 2013માં વીડિયો ટેપ બનાવવાનું શરું કર્યું હતું.
  • પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પહેલા તેઓ મહિલા સાથે દોસ્તી કરે છે અને પછી તેની સાથે શારીરિક સંબંધ બાંધતા હતા. ત્યારબાદ તેમની અંગતપળોનો વીડિયો બનાવીને કમ્પ્યૂટરમાં રાખતા હતા.
  • થોડા સમય બાદ તેઓ તે મહિલા સાથે સંબંધ તોડી નાંખતા હતા . તેમનો મુખ્ય હેતું મહિલાઓ પાસેથી પૈસા પડાવવાનો હતો.
  • પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે નવેમ્બર મહિનામાં એક મહિલા દ્વારા કોલકાત્તા પોલીસની સાઈબર ક્રાઈમ શાખામાંફરિયાદ નોંધાવી હતી.
  • તે ફરિયાદ માં તપાસ દરમિયાન 10 જાન્યુઆરીએ કૈલાશ યાદવ નામનો એક યુવક પકડાયો હતો. તેના ઉપર ફરિયાદીએ કોલ કરીને બ્લેકમેઈલ કરવાનો આરોપ લગાવ્યો હતો.
  • આ અંગે પોલીસ અધિકારીના પૂછપરછ દરમિયાન યાદવે લોહારુકા અને અગ્રવાલનું નામ જણાવ્યું હતું.
  • લોહારુકા અને અગ્રવાલ ઈચ્છતા ન્હોતા કે તેમનું માન સામે આવે એટલા માટે તેને દ્વારા ફોન કરીને બ્લેકમેઈલ કરવાનું કામ કરાવતા હતા. પોલીસે તેમની પાસેથી 150કે તેથી વધારે મહિલાઓના અંગતપળના વીડિયો ક્લિપ મેળવી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures