શેરડીનો રસ : સ્વાદમાં ઉત્તમ , ગુણોમાં અતિઉત્તમ !!

પોસ્ટ કેવી લાગી?
  • શેરડીનો રસ ઉનાળો શરુ થતા જ પીવાની માજા આવતી હોય છે ત્યારે તેના ઘણા ફાયદા છે તેના વિષે જણાવીશુ.
  • શેરડીના રસમાં ઘણા પોષકતત્વો રહેલા છે. આ સિવાય શેરડીમાં કેન્સર સામે લડવાના ગુણો છે. કેન્સર જ નહી પથરી ને બહાર  કાઢવામાં આ પણ શેરડીનો રસ ઘણો ઉપયોગી સાબિત થતો હોય છે. 
  • ડોક્ટરો પણ પથરીના દર્દીઓને શેરડીનો રસ પીવાની સલાહ આપતા હોય છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે જેના કારણે ધીમે-ધીમે પથરી પીગળી જતી હોય છે અને મૂત્રમાર્ગે નીકળી જાય છે. માટે શેરડીના રસનું ચોક્કસથી સેવન કરો.
  • શેરડીનો રસ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે.એક રિસર્ચ અનુસાર, શેરડીના રસમાં રોગપ્રતિકારક શક્તિ વધવાનો ગુણ રહેલો છે. ઉપરાંત રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો જોવા મળે છે. 
  • શેરડીના રસમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં રહેલુ છે.જેનાથી હાડકા પણ મજબૂત થાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures