24 hours માં ગુજરાતના આ શહેરોમાં વરસ્યો ધોધમાર વરસાદ

પોસ્ટ કેવી લાગી?

24 hours

  • ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી મુજબ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
  • ભારે વરસાદને કારણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
  • છેલ્લા 4 કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે.
  • તો આ સાથે દક્ષિણ ગુજરાતના 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાક (24 hours) માં પડેલ વરસાદના આંકડા જાહેર થયા છે.
  • જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં 5.55 ઈંચ નોંધાયો હતો.
  • જ્યારે પોરબંદરના રાણાવાવમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.
  • ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
  • ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.
  • જેમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
  • જ્યારે માંગરોળમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
  • આ સાથે સુરત સિટી, કામરેજ અને ઓલપાડમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે.
  • જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે.
  • ભારે વરસાદના કારણે નદી, ચેકડેમ અને તળાવોમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે.
  • સૌરાષ્ટ્રના 45 તાલુકાઓમાં છેલ્લા 24 કલાક (24 hours) માં અડધાથી પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
  • જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
  • સવારે 6થી 8 વાગ્યા સુધીનો વરસાદ
તાલુકોવરસાદ(મિમિ)
ઉમરપાડા140
માંગરોળ83
સુરત સિટી38
કામરેજ40
ઓલપાડ33
  • છેલ્લા 24 કલાકનો વરસાદ
તાલુકોવરસાદ(મિમિ)
નવસારી114
જલાલપોર105
ઉમરપાડા77
મહુવા72
બારડોલી64
ચોર્યાસી62
માંડવી53
ખેરગામ53
વ્યારા51
ડોલવણ50
ઉચ્છલ47
સોનગઢ41
પલસાણા39
માંગરોળ38
વલસાડ38
વાંસદા32
સુરત સિટી29
ચીખલી22
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures