કારણ જાણીને ધ્રૂજી જશો, 23 વર્ષથી ગટરમાં રહેતું હતું દંપતી. PTN News

homeless-couple-living-gutter-since-last-23-year-omg

આજે અમે એક એવા જ કપલ વિશે વાત કરીશું જે 23 વર્ષથી એક ગટરને જ પોતાનું ઘર બનાવી લીધું છે.

 આ દુનિયામાં બે પ્રકારના લોકો રહે છે જેમાં એક પ્રકારના એવા લોકો છે જે પોતાની જિંદગીમાં દરેક પ્રકારના સુખોની ઇચ્છા ધરાવે છે. જ્યારે બીજા એવા લોકો છે જે પોતાની જિંદગીમાં જે મળે એમાં જ સંતોષ માને છે.

 આજે અમે એક એવા જ કપલ વિશે વાત કરીશું જે 23 વર્ષથી એક ગટરને જ પોતાનું ઘર બનાવી લીધું છે.

 મિગુઅલ રેસ્ટ્રોપો અને મારિયા ગાર્સિયા નામના પતિ પત્ની પોતાના બ્લેકી નામના પાળતું શ્વાન સાથે ગટરમાં રહે છે. આ દંપત્તી વિશે જે કોઇ જાણે છે તેને નવાઇ લાગે છે.

 મળતી માહિતી પ્રમાણે ગટરને ઘરમાં ફેરવનાર આ કપલ અમેરિકાના કોલંબિયાનું છે.

 આ દંપત્તીનું ગટરમાં રહેવાનો સિલસિલો ત્યારે ચાલું થયો જ્યારે આ બંનેને નશાની લત લાગી હતી.

 બંનેની નશો કરવાની લતના કારણે તેમની જિંદગી બરબાદ કરી દીધી છે. જેના કારણે બધા લોકોએ તેમની સામે ન જોયું.

 બંનેની નશો કરવાની લતના કારણે તેમની જિંદગી બરબાદ કરી દીધી છે. જેના કારણે બધા લોકોએ તેમની સામે ન જોયું.

 હવે તેમને પોતાની ભૂલનું ભાન થયું અને પોતાના બગડેલા જીવનને સુધારવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા.

 તેમણે પોતાનું બધું જ નશામાં ગુમાવી દીધું હતું. ત્યારબાદ તેમણે ગટરમાં રહેવાનો નિર્ણય કર્યો હતો.

 ત્યારથી આ દંપત્તી ગટરમાં રહે છે અને સાંસારિક સુખના સાધનો છતાં તેઓ પોતાના જીવનમાં સંતુષ્ટ છે.

 જોકે, આ ગટરમાં સુવિધાનો દરેક સામાન ઉપલબ્ધ છે.

 આ ગટરમાં વીજળી, ટીવી, કિચન, બેડ વગરે છે. કહેવાય છે ને કે, માણસ જ્યાં રહે છે ત્યાં જ પોતાનું ઘર બનાવી લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here