રાજ્ય સરકાર જૂન મહિનામાં પણ આપશે મફતમાં અનાજ.

પોસ્ટ કેવી લાગી?
  • કોરનાની આપત્તિના સમયમાં છૂટછાટો આપી દીધી છતાં પણ હજુય પહેલાની જેમ જનજીવન સામાન્ય થયું નથી.
  • આવા સંજોગોમાં ગુજરાતમાં રહેતાં ગરીબ પરીવારો માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે.
  • રાજ્ય સરકાર દ્વારા 15 જૂનથી સતત ત્રીજી વખત વિના મૂલ્યે ગરીબ પરિવારોને અનાજ વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • રાજ્યમાં અગાઉ લોકડાઉનનાં તબક્કામાં રાજ્ય સરકાર તરફથી NFSA હેઠળ સમા થયેલા 68.71 લાખ રેશન કાર્ડધારકોને વિના મૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું. ત્રીજીવાર જૂન મહિનામાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે.
  • 15 જૂનથી આ અનાજ વિતરણ શરુ થશે. અનાજ વિતરણમાં ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનું વિતરણ શરૂ થશે.
  • તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રમાણે પણ જૂન મહિનામાં વ્યક્તિ દીઠ 3.50 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને પરિવારદિઠ 1 કિલો ચણા વિનામૂલ્યે અપાશે.
  • આ અગાઉના લોકડાઉનમાં સરકાર દ્વારા રૂ. 802 કરોડની બજાર કિંમતનું 36.18 લાખ ક્વિન્ટલ અનાજ તેમજ મે મહિનામાં 36.18 લાખ ક્વિન્ટલ અનાજનું વિનામૂલ્યે વિતરણ કરાયુ હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures