મહીસાગર જિલ્લામાં એક સાથે કોરોનાના 14 કેસ આવતા બન્યો ભયનો માહોલ

પોસ્ટ કેવી લાગી?
  • મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં આજે એક સાથે કોરોનાના 14 કેસો નોંધાતા લોકોમાં ભયનો માહોલ બન્યો છે.
  • આ 14 કેસો સાથે  મહીસાગર જિલ્લામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 108એ પહોંચી છે.
  • આપણે સૌ જાણીયે છીએ કે ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.
  • સૌથી વધુ કેસો અમદાવાદમાં છે, અને હવે અન્ય જિલ્લાઓમાં પણ કેસ માં વધારો થઇ રહ્યો છે.
ફાઇલ તસવીર
ફાઇલ તસવીર
  • આજે આવેલા કેસોમાં અમે તમને જણાવીએ કે સંતરામપુરમાં 3, લુણાવાડામાં 4, ખાનપુરમાં 3, બાલાસિનોરમાં 2 અને વીરપુરમાં બે કેસ નોંધાયા છે.
  • જિલ્લામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે.
  • ઉપરાંત 41 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
  • સંતરામપુરમાં 3 કેસ નોંધાયા

૧) 42 વર્ષીય પુરુષ
૨) 45 વર્ષીય પુરુષ
૩) 60 વર્ષીય પુરુષ

  • લુણાવાડા માં 4 કેસ નોંધાયા

૧) 35 વર્ષીય પુરુષ
૨) 38 વર્ષીય પુરુષ
૩) 30 વર્ષીય પુરુષ
૪) 35 વર્ષીય પુરુષ

  • ખાનપુરમાં 3 કેસ નોંધાયા

૧) 20 વર્ષીય પુરુષ
૨) 47 વર્ષીય પુરુષ
૩) 47 વર્ષીય પુરુષ

  • બાલાસિનોરમાં 2 કેસ નોંધાયા

૧) 24 વર્ષીય મહિલા
૨) 21 વર્ષીય મહિલા

  • વીરપુરમાં 2 કેસ નોંધાયા

૧) 45 વર્ષીય પુરુષ
૨) 26 વર્ષીય પુરુષ

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures