Patan જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા પાલિકાએ કરી લોકડાઉનની અપીલ

પોસ્ટ કેવી લાગી?

Patan

  • પાટણ (Patan) માં કોરોના સંક્રમણ વધતા નગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે.
  • જેમા આવતીકાલથી પાટણમાં 1 વાગ્યા સુધી જ દુકાનો ખોલી શકાશે બાદમાં તમામ બજારો અને દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
  • 5 એપ્રિલના રોજ પાટણમાં પ્રથમ કોરોના કેસ નોંધાયો હતો.
  • તો અત્યાર સુધીમાં પાટણ (Patan) જિલ્લામાં કોરોનાનાં 427 કેસ નોંધાયા છે.
  • ત્યારે પાટણ જિલ્લામાં 39 લોકોએ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
  • માત્ર પાટણ શહેરમાં જ અત્યાર સુધીમાં 211 કેસ નોંધાયા છે.
Patan
  • પાટણ નગર પાલિકા ખાતે કોરોનાને લઈ અગત્યની મિટિંગ મળી હતી.
  • પાટણ શહેરમાં વિસ્ફોટની જેમ વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે આ બેઠક મળી હતી.
  • બેઠકમાં પાલિકા દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
  • જેમા આવતી કાલ એટલે તારીખ 22-7 થી 31-7 સુધી તમામ ઘઘાં રોજગાર બપોર 1 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • કોરોના સંક્રમણને અટકાવવા 10 દિવસનું બપોર બાદ સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું છે.
  • પાટણ (Patan) શહેરમાં કોરોનાના અત્યાર સુધી 211 કેસ નોંધાયા છે.
  • પાટણ (Patan) માં તમામ ઘઘાં રોજગાર બપોર 1 વાગ્યા બાદ બંદ રહેશે।
  • તેમજ ઘરમાં સંઘરાખોરી કરવાની જરૂર ન હોવાની અપીલ કરવામાં આવી છે.
  • દરેક શહેરીજનને જરૂર પૂરતી જ ચીજવસ્તુઓની ખરીદી કરવાની રહેશે।
  • તેમજ ખરીદી કરવા આવેલા લોકએ 6 ફૂટનું અંતર રાખવું તેમજ માસ્ક પહેરવું ફરજિયાત
  • તથા ખરીદી કરીને ઘરે આવ્યા બાદ જઇને હાથ ધોવા- કપડાં બદલવા- નહાવા માટેની અપીલ મહાનગર પાલિકાએ કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures