job : ધોરણ-12 પાસ ઉમેદવારો માટે રેલવેમાં નોકરીની તક, પરીક્ષા વગર થશે ભરતી.

પોસ્ટ કેવી લાગી?
  • Railway Recruitment 2020: ભારતીય રેલવે કુલ 570 પદો પર કરી રહી છે ભરતી, ઉમેદવારો 15 ફેબ્રુઆરીથી કરી શકશે ઑનલાઇન અરજી ભારતીય રેલવેએ ફરી એકવાર ધોરણ-12 પાસે ભરતી જાહેર કરી છે. રેલવે દ્વારા જાહેર અધિકૃત નોટિફિકેશનનું માનીએ તો આ પદો પર અરજીની પ્રક્રિયા 15 ફેબ્રુઆરી 2020થી શરૂ થઈ જશે અને ઈચ્છુક ઉમેદવાર 15 માર્ચ 2020 સુધી અરજી કરી શકશે. રેલવે ભરતી બોર્ડે અપરેન્ટિસ પદો માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પસંદગી પ્રક્રિયા દ્વારા પશ્ચિમ મધ્ય રેલવે (western central railway)માં કુલ 570 અપરેન્ટિસ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

જગ્યાની વિગત :

કુલ સંખ્યા : 570

નામ : એપ્રેન્ટિક્સ.

  • ઇલેક્ટ્રિશિયન : 138
  • પેઇન્ટર : 23
  • વેલ્ડર : 34
  • કોમ્પ્યૂટર ઑપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ : 52
  • ફિટર : 116વાયરમેન : 30
  • કાર્પેન્ટર : 28
  • કેબલ જોઇન્ટર : 2
  • એસી મિકેનિક : 10
  • સ્ટેનોગ્રાફર (હિન્દી) : 3
  • સ્ટેનોગ્રાફર (અંગ્રેજી) : 3
  • ઇલેક્ટ્રોનિક મિકેનિક : 15
  • મેસન : 26
  • ડિઝલ મિકેનિક : 30
  • સેક્રટેરિયલ આસિસ્ટન્ટ : 4
  • બ્લેક સ્મિથ : 16
  • સર્વેયર : 8
  • આર્કિટેક્ચરલ આસિસ્ટન્ટ : 12
  • ડ્રૉટમેન સિવિલ : 10
  • પસંદગી :
  • ઉમેદવારોની પસંદગી ધોરણ-10માં મેળવેલા ટકાના મેરિટના આધારે કરવામાં આવશે. તેના માટે કોઈ લેખિત પરીક્ષા કે મૌખિક પરીક્ષા નહીં લેવાય.જો તેમાં પણ બે ઉમેદવારોએ સરખા ટકા મેળવ્યા હશે તો ઉમેદવારની ઉંમરમાં મોટું હેશ તેને પ્રાધાન્ય આપવામાં આવશે. જો બંનેની જન્મતારીખ પણ સરખી હશે તો તેવી પરિસ્થિતિમાં જે ઉમેદવારે પહેલા ધોરણ-10 પાસ કર્યું છે તેને ધ્યાનમાં રાખવામાં આવશે.
  • જો અનુસૂચિત જાતિના ઉમેદવારોની નિર્ધારિત સંખ્યા ઉપલબ્ધ ન હોય તો તે સંખ્યા અનુસૂચિત જનજાતિના ઉમેદવારો દ્વારા ભરવામાં આવશે. આ પ્રકારે અનુસૂચિત જનજાતિ સીટોના મામલે અનુસૂચિત જાતિના ઉમેદવારોને તક આપવામાં આવશે.
  • જો બંને શ્રેણી (SC/ST) દ્વારા સીટ નહીં ભરી શકાય તો બિનઅનામત શ્રેણીને આ સીટો પર તક આપવામાં આવશે.
  • અરજી પ્રક્રિયા :
  • 1. અરજી કરવા માટે ઉમેદવારોને આરડીએટી ભોપાલની ઓફિશિયલ વેબસાઇટ www.apprenticesip.gov.in પર જવું પડશે.
  • 2. ત્યાં આપવામાં આવેલા Apprentice Menuમાં જાઓ.
  • 3. Apply for apprenticeship પર ક્લિક કરો.
  • 4. આપનો વિકલ્પ પસંદ થશે. પછી RDAT MADHYA PRADESH(BHopAL) Region પર જઈને DIVISIONAL RAILWAY MANAGER/W.C.R./BHopal માટે અરજી કરો.
  • 5. ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ લેવી જરૂરી છે. કારણ કે દસ્તાવેજ ચકાસણી વખતે તેને દર્શાવવી પડશે.
  • ઓનલાઈન અરજી કરતી વખતે ઉપર મુજબ ની માહિતી ખાસ ધ્યાન માં રાખવી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures