કરીના કપૂર તૈમૂર સાથે મતદાન કરવા પહોંચી, જુઓ તસવીર.

તૈમૂર અલી ખાને ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યુ હતું અને મમ્મીના હાથમાં હાથ પકડીને ચાલતો નજર આવ્યો.

 લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કા માટે 9 રાજ્યની 71 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રની 17 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ અવસરે કરીના કપૂર તેમના પુત્ર તૈમૂર સાથે મતદાન મથક પર પહોંચી હતી. તૈમૂર અને કરિનાની આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
  • લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કા માટે 9 રાજ્યની 71 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.
  • મુંબઈ સહિત મહારાષ્ટ્રની 17 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ અવસરે કરીના કપૂર તેમના પુત્ર તૈમૂર સાથે મતદાન મથક પર પહોંચી હતી.
 તૈમૂર અલી ખાન હંમેશાની જેમ ખૂબ સારા અંદાજમાં નજર આવ્યો. તેને ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યુ હતુ. તૈમૂર મમ્મી કરીનાના હાથમાં હાથ રાખીને આમ-તેમ નજર કરતો નજર આવ્યો.
  • તૈમૂર અને કરિનાની આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
 તૈમૂરના ચહેરાના એક્સપ્રેસન બતાવે છે કે તેને ઉનાળામાં મુશ્કેલી થઇ રહી છે.
  • તૈમૂરના ચહેરાના એક્સપ્રેસન બતાવે છે કે તેને ઉનાળામાં મુશ્કેલી થઇ રહી છે.
 કરીના સાથે મતદાન કેન્દ્ર પર પહોંચતા જ કેમેરામેનનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.
  • કરીના સાથે મતદાન કેન્દ્ર પર પહોંચતા જ કેમેરામેનનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.
 મમ્મી કરીનાનો હાથ પકડીને ચાલતો નજર આવી રહ્યો છે તૈમૂર
  • મમ્મી કરીનાનો હાથ પકડીને ચાલતો નજર આવી રહ્યો છે તૈમૂર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here