Kutch: બપોરે 12:57 કલાકે અને ફરીથી 3.56 મિનિટે આવ્યો 4.1ની તીવ્રતાનો ભૂકંપ

પોસ્ટ કેવી લાગી?

Kutch

  • હજી ગઈ કાલે રાત્રે 8.13 વાગ્યે અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
  • જે હજી પણ ચર્ચામાં છે ત્યારે (Kutch) કચ્છમાં આજે બપોરે 12:57 વાગે પણ કચ્છમાં 4.6ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો.
  • તથા ફરીથી 3.56 મિનિટે આવ્યો 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયા હતા.
  • તો છેલ્લા 30 કાલકમાં ભૂકંપના 18 આંટતા અનુભવાયા છે.

Kutch
  • આજે બપોરે 12:57 વાગે પણ (Kutch)કચ્છમાં 4.6ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો હતો.
  • ભચાઉ નજીક એપી સેન્ટર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.
  • ફરી એકવાર ભૂંકપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.
  • તો (Kutch)કચ્છમાં 3.56 વાગ્યે પણ 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
  • ભચાઉથી 6 કિ.મી. નોર્થ ઇસ્ટ દિશા તરફ ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ છે.
  • છેલ્લા 30 કાલકમાં ભૂકંપના 18 આંટતા અનુભવાયા છે.
  • (Kutch)કચ્છમાં આજે ભૂકંપના બંને આંચકા વહેલી સવારે પણ આવ્યા હતા,
  • રવિવારે રાત્રે આવેલા 5.3ની તીવ્રતાની સરખામણીમાં તેમની તીવ્રતા અત્યંત ઓછી હતી.
  • મળેલી માહિતી પ્રમાણે સોમવારે વહેલી સવારે એક જ મીનીટના ગાળામાં બે આંચકા આવ્યા હતા.
  • સોમવારે વહેલી સવારે 1.45 વાગ્યે પહેલો આંચકો અનુભવાયો હતો કે જે 1.7 ની તીવ્રતાનો હતો
  • જ્યારે એક મિનિટ પછી એટલે કે સવારે 1.46 વાગ્યે બીજો આંચકો અનુભવાયો હતો કે જે 1.6 ની તીવ્રતાનો હતો.
  • 14મી જૂન મધ્યરાત્રિથી 15 જૂન વહેલી સવાર ચાર વાગ્યા સુધીમાં જ લગભગ બે કલાકમાં જ પાંચ આફ્ટર શોક્સ નોંધાયા હતા.
  • પાંચમાંથી ત્રણ આફ્ટર શોક્સનું એપી સેન્ટર ભચાઉની આસપાસ હતું.
  • કચ્છના અંજારમાં અને જામનગર પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
  • જામનગરમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
  • ISRના જણાવ્યા મુજબ 5.3 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ અને પાટણના કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures