રેસિપી: વરસાદની સીઝનમાં બનાવો ઓનિયન સૂપ.

પોસ્ટ કેવી લાગી?

આજે અમે તમને ઓનિયન સૂપની રેસિપી જણાવીશું જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ ઓનિયન સૂપ.

સામગ્રી:-

  • 3-4 સમારેલી ડુંગળી
  • 1 ચમચી ઝીણું સમારેલું લસણ
  • 1/4 કપ છીણેલું ચીઝ
  • 2 ચમચી તેલ
  • મીઠું સ્વાદનુસાર
  • તળેલાં બ્રેડના ટુકડા

બનાવવાની રીત:-

onion soup
  • એક કઢાઈમાં તેલ ગરમ કરવું ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી નાખીને સારી રીતે ચઢવા દેવી
  • હવે તેમાં લસણ નાખીને ચમચાથી હલાવો અને 4-5 વેજીટેબલ સ્ટોક અથવા પાણી નાખીને ધીમા તાપે 8-10 મિનિટ સુધી ચઢવા દો
  • સ્વાદનુસાર મરી પાવડર અથવા મીઠું નાખવુ
  • તળેલાં બ્રેડના ટૂકડા અને છીણેલું ચીઝ ઉપર નાખવુ તો તૈયાર છે ગરમાગરમ સૂપ

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures