કોરોનાને લીધે મોદી સરકારે લીધો મોટો નિર્ણય.

પોસ્ટ કેવી લાગી?
  • કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ માહિતી જાહેર કરીને માસ્ક, હેન્ડ સેનિટાઈઝર્સ, અને જરૂરી મેડિકલ પ્રોડક્ટ જાહેર કરી છે.
  • આ પગલાં પછી કોરોના વાયરસના ભય વચ્ચે માસ્ક, હેન્ડ સેનિટાઈઝર્સ વગેરેના ભાવ અંકુશમાં રહેશે.
  • કોરોના વાયરસનો ભય વધતો જાય છે ત્યારે કેન્દ્ર સરકારે કોરોનાથી બચાવતી પ્રોડક્ટ – સર્જિકલ માસ્ક, હેન્ડ સેનિટાઈઝર્સ, હાથનાં મોજા વગેરે જીવન જરૂરી પ્રોડક્ટ જાહેર કરી છે.
  • જીવન જરૂરી પ્રોડક્ટ હોવાના કારણે આ પ્રોડક્ટ્સના ભાવ આડેધડ વધારી શકાશે નહીં. ભાવવધારો અંકુશમાં આવશે એટલે લોકો સાવચેતીના ભાગરૂપે આ પ્રોડક્ટ ખરીદતા થશે.
  • કોરોનાનો ભય હોવાથી અચાનક માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર્સના ભાવ પણ વધી ગયા હતા.
  • આખરે કેન્દ્ર સરકારે આગામી 100 દિવસ માટે આ પ્રોડક્ટને જીવનજરૂરી ચીજવસ્તુઓમાં સામેલ કરીને મહત્વનું પગલું ભર્યું હતું.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures